ICICI બેંકોમાં ઉમટશે લોકોની ભીડ કારણ કે, આ બેંક આપી રહી છે 1 કરોડ રૂપિયા, બસ કરવું પડશે આ કામ

હવે એવા દિવસો વીતી ગયા છે જ્યારે બેંકમાંથી લોન મેળવવા માટે મહિનાઓ લગતા હતા. ખાનગી ક્ષેત્રની બેંક આઈસીઆઈસીઆઈ બેંકે આજથી એજ્યુકેશન ઇન્સ્ટા એજ્યુકેશન લોન શરૂ…

હવે એવા દિવસો વીતી ગયા છે જ્યારે બેંકમાંથી લોન મેળવવા માટે મહિનાઓ લગતા હતા. ખાનગી ક્ષેત્રની બેંક આઈસીઆઈસીઆઈ બેંકે આજથી એજ્યુકેશન ઇન્સ્ટા એજ્યુકેશન લોન શરૂ કરી દીધી છે. જ્યાં વિદ્યાર્થીઓને 1 કરોડ સુધીની એજ્યુકેશન લોન મંજુર કરવામાં આવી છે.

બેંકે એક નિવેદનમાં કહ્યું છે કે, આ સુવિધા દ્વારા હવે કોઈપણ વિશ્વભરની માન્યતા પ્રાપ્ત કોલેજો અને યુનિવર્સિટીઓમાં તેમના બાળકો, ભાઇ-બહેનોને ભણાવી શકે છે. તમને જણાવી દઈએ કે આઈસીઆઈસીઆઈ બેંક[ICICI Bank]માં એજ્યુકેશન લોન માટે 1 કરોડ રૂપિયાની ઓફર છે. 1 કરોડ રૂપિયા સુધીની એજ્યુકેશન લોન તાત્કાલિક આપવાની ઓફર છે. એજ્યુકેશન લોનની પ્રક્રિયા સંપૂર્ણ ડિજિટલ હશે. ચાલો તમને આ લોન વિશેની તમામ જરૂરી માહિતી જણાવીએ ..

આ લોના લેવાના ફાયદા:

ગ્રાહકો તેમની ફિક્સ્ડ ડિપોઝિટના 90% સુધીની લોન માટે આઈસીઆઈસીઆઈ બેંકને અરજી કરી શકે છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે, લોનની રકમ 10 લાખથી 1 કરોડની વચ્ચે હોઇ શકે છે. તે જ સમયે, સ્થાનિક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે 10 લાખથી 50 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકાય છે. ઇન્ટરનેટ બેન્કિંગ પ્લેટફોર્મ દ્વારા 10 વર્ષ સુધીની ચુકવણીની મુદત પસંદ કરી શકાય છે.

કરવેરા લાભ: 8 વર્ષ સુધીની એજ્યુકેશન ઇન્સ્ટા એજ્યુકેશન લોનની રકમ પર સંપૂર્ણ વ્યાજની ચુકવણી, આવકવેરા કાયદા, 1961 ની કલમ 80E હેઠળ આવે છે. જે અંતર્ગત કર બચાવવાનું શક્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *