વરરાજો ઘોડે બેસીને જાન લઈને જાય છે, તો કન્યા કેમ નહી? વાંચો આગળ

Published on: 4:01 pm, Sun, 10 January 21

સંતા: આજકાલ ભાઈ શું કરે છે ???
બંતા: એક દુકાન ખોલી હતી, પણ હવે જેલમાં…
સંતા: કેમ ??? તો બંતા બોલ્યો: દુકાન હથોડીથી ખોલી હતી… !!!

પતિ જમતી વખતે- હજુ એક રોટલી આપ તો…
પત્ની- પૂરી થઈ ગઈ…
પતિ – એમ તો કેવી રીતે પૂરી થઈ ગઈ…?
પત્ની- ગઈકાલે જેમ સાડી લાવવાના પૈસા પૂરા થયા હતા તેમ… !!!

જ્યારે મિત્ર ગુસ્સે થાય ત્યારે તેને મનાવી લેવો જોઈએ, કારણ કે…
તે પાપી તમારી બધી જ ખાનગી વાતો જાણતો હોય છે…
ખબર નથી ક્યારે ટેલિકાસ્ટ કરી નાખે… !!!

ગોલુએ કહ્યું: વરરાજો ઘોડા પર કેમ બેસે છે, કન્યા કેમ નથી…?
મોલુ: વરરાજાને ઘોડી પર બેસીને છૂટવાની છેલ્લી તક આપવામાં આવી છે…!!!

હું એકવાર નાનપણમાં ઘરેથી ભાગી ગયો હતો …
લગભગ પાંચ કિલોમીટર સુધી દોડીયો પછી હાંફી ગયો…
સમજી ગયો કે, ફક્ત ફિલ્મોમાં જ હીરો દોડતા-દોડતા મોટા થાય છે… !!!

શિક્ષક: એલોવેરા શું છે…?
વિદ્યાર્થી: જ્યારે અમારો નાનો ભાઈ મોટા ભાઈને કંઈક પીવા માટે આપે છે
ત્યારે કહે છે: એ લો વીરા
શિક્ષક કોમામાં… !!!

છોકરો (છોકરીને): 143.
છોકરી: આ 143 શું છે?
છોકરો: એટલે કે I Love You જાનું.

છોકરી: 449.
છોકરો: આ 449 શું છે?
છોકરી: 449નું જીઓનું રીચાર્જ કરાવી આપ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle