આ દેશોમાં ભાઇબહેનની વચ્ચે શારીરિક સંબંધને કાનુની માન્યતા અપાય છે, જાણો ક્યા ક્યા દેશો છે.

જર્મનીમાં ભાઇબહેનની વચ્ચે સંબંધ બનાવવા કાયદેસર બનાવી શકે છે. જર્મન સરકારની આચાર સમિતિની દલીલો જો લાગુ થઇ તો ભાઇ-બહેનના સંબંધને અવૈધ ગણાવાતા કાયદાને ખત્મ કરવામાં આવી શકે છે.

આચાર સમિતિ મુજબ, આ રીતના કાયદા પોતાની ઇચ્છાથી શારીરિક સંબંધ બનાવવાને અધિકારનું હનન છે. જર્મન નૈતિકતા આપરાધિક કાનુન પરિષદની તરફથી કહેવામાં આવ્યું છે કે કોઇપણ જોડીને પોતાની મરજીથી સેકસ કરવાનો અધિકાર છે. સમિતિની આ દલીલો સાકસોનીમાં રહેવાવાળા ભાઇ-બહેનના મામલા પછી સામે આવી છે. અહીં રહેવાવાળા ભાઇ-બહેનની જોડીએ ચાર બાળકોને જન્મ આપ્યો. જેમાં બે બાળકો શારીરિક રૂપથી વિકલાંગ હતા. આ કારણથી બંનેને અલગ રહેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

બહેનની સાથે શારીરિક સંબંધ બનાવવના કારણે ભાઇને ૩ વર્ષની સજા કરવામાં આવી હતી. આચાર સમિતિએ આ વાતને ખારિજ કરતા કહયું કે બાળકોને વિકલાંગ પેદા થવાના કારણે કોઇ જોડીને શારીરિક સંબંધ બનાવવાથી રોકી શકાય નહીં. જર્મનીની ચાંસલર એંજલા માર્કેલના પ્રવકતાએ જણાવ્યું કે આ વાતની સંભાવના વધારે છે કે સરકાર સમિતિની દલીલોને ખારીજ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *