ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

પ્રેમમાં પાગલ યુવકે છોકરીના પિતાની સામે જ કર્યું છોકરીને પ્રપોઝ, જાણો પછી… જુઓ વિડીયો

In love, the mad young man proposes to the girl in front of the girl's father, know then ... Watch the video

અહીં જણાવવામાં આવી રહેલી ઘટના એક લવ સ્ટોરી ઉપર આધારિત છે. અહીં એક યુવક આવીને કહે છે કે, આંટી અંકલ બે મિનિટ માટે ટાઈમ છે. અંકલ (રામજી ભાઈ) (ખોટું નામ) કહે છે કે, હા સુ બોલો. યુવક કહે છે કે, હું મારી જિંદગી થી પરેશાન છું. રામજીભાઈ કહે છે કે, હા શું પરેશાની છે બોલો. ત્યારે યુવક કહે છે કે, હું એ છોકરીને પ્રેમ કરું છું અને એ છોકરી પણ મને પ્રેમ કરે છે. જોકે અમારા બન્નેમાં થી ઘરે કોઈના ઘરે ખબર નથી. અને એ છોકરી પણ ઘરે કહેવાથી ખૂબ જ ડરે છે.

ત્યાર બાદ યુવક રામજીભાઈ ને પૂછે છે કે, શું તમે કોઈ દિવસ કોઈને પ્રેમ કર્યો છે. ત્યારે રામજીભાઈ હા કહે છે અને કહ્યું કે, મેં તેની સાથે લગ્ન કર્યા છે. ત્યારે યુવક કહે છે કે, તો તમે તેમના ઘરે કઈ રીતે વાતચીત કરી હતી. જ્યારે રામજીભાઈ તેની સમગ્ર ઘટના ની યુવકને જાણ કરે છે.ત્યારબાદ યુવક બેતાબ કહે છે કે એ બીજું કોઈ નહીં પરંતુ તમારી આ મોટી છોકરી ને હું પ્રેમ કરું છું અને તે પણ મને પ્રેમ કરે છે.

આ દરમિયાન રામજીભાઈની મોટી છોકરી કહે છે કે, હું આ યુવકને ઓળખતી પણ નથી. ત્યાર પછી રામજીભાઈ આ યુવકને ખૂબ જ મારે છે. યુવક તેને સમજાવવાનો ઘણો પ્રયાસ કરે છે. પરંતુ રામજીભાઈ કોઇપણ વાત માનવા તૈયાર નથી. રામજીભાઈ ની મોટી છોકરી પર થોડા થોડા સમયે પૂછ્યા કરે છે કે, તું કોણ છો તને ઓળખતી પણ નથી. ત્યાર પછી યુવક રામજીભાઈ ને કહે છે કે તેમની આ રીતે નીચે બેસીને પણ મને પ્રપોઝ કર્યું હતું.

યુવકની આ બધી વાત સાંભળીને રામજી ભાઈ ખુબ જ ગુસ્સે થાય છે અને યુવકને માર મારવા લાગે છે. યુવક એવું પણ કહે છે કે ગઈકાલે રાત્રે વોટ્સેપમાં પાંચ વાગ્યા સુધી મારી સાથે વાત પણ કરી હતી. રામજીભાઈ ની મોટી છોકરી આ બધી જ વાતનો ઇનકાર કરે છે. ત્યાર પછી રામજીભાઈ તેની પત્ની અને બંને છોકરીઓને લઈને ઘરે જવા માટે ચાલવા લાગે છે પરંતુ યુવક તેનો પીછો છોડતો નથી. એ પછી યુવતી પાસે આવીને કહે છે કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું. તે સમયે યુવતી કહે છે કે, પરંતુ હું તને ઓળખતો નથી અને મારે લગ્ન પણ તારી સાથે કરવા નથી.

આ તમામ ઘટના એક વીડિયોના માધ્યમથી બનાવામાં આવી છે, આ ઘટનાથી વાસ્તવિક જીવન સાથે કોઈ સબંધ નથી. આ સમગ્ર ઘટના મનોરંજન માટે એક વીડિયોના મધ્યમથી બનાવવામાં આવી છે. જેની અમે કોઈ પૃષ્ટિ કરતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.