આ સ્થળે ભાડા પર મળે છે પત્ની અને બીજું ઘણું બધું, જાણો વિગતે

In this state of India, wife gets rent.

TrishulNews.com
Loading...

આધુનિક દુનિયામાં બધું જ શક્ય છે આજકાલ એવા કિસ્સાઓ આપણી સામે આવે છે જેના વિશે આપણે વિચારી પણ નથી શકતા. આવો જ કિસ્સો આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ.

આજે અમે તમને ભારત દેશમાં આવેલા બે બાઈક સ્થળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં મહિલાઓ ને ભાડે રાખી પોતાની પત્ની બનાવવામાં આવે છે અને આ એક રિવાજ છે. તો આવો જાણીએ તેના વિશે.


Loading...

મધ્યપ્રદેશ ભારત નું સુપ્રસિદ્ધ સમૃદ્ધ રાજ્ય છે. ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યના શિવપુરી નામના સ્થળે ઘડી ચા પ્રથા આવજો ખૂબ પ્રચલિત છે. દર વર્ષે આ જગ્યા ઉપર માર્કેટ ભરાય છે.

trishulnews.com ads

જ્યાં છોકરીઓને ભાડે આપવાની પ્રથા છે. એક્સલ માટે કોઇપણ મહિલાને તમે પોતાની પત્ની બનાવીને ભાડેથી લઈ જઈ શકો છો. છોકરીઓ ની કિંમત 15 હજારથી 25 હજાર સુધી હોય છે.આ પ્રથમ આ મહિલાઓના ઘરવાળા પોતાની ખુશીથી વર્ષ માટે કોઈ અન્ય પુરુષ પાસે પોતાની છોકરીને ભાડે રાખે છે અને પછી પોતાની દીકરીની લગ્નની વિધિ તેની સાથે કરાવે છે.

તે વ્યક્તિ જો ધારે તો એક વર્ષથી વધારે સમય સુધી પણ રાખી શકે છે તેના માટે વધારે પૈસા આપવા પડે છે. તેના માટે 10 રૂપિયાથી લઇને 100 રૂપિયા સુધીના સ્ટેમ્પ પેપર નો ઉપયોગ થાય છે જેના ઉપર સંપૂર્ણ લખાણ કરવામાં આવે છે.

મધ્યપ્રદેશની આ કુપ્રથા આજથી નહીં પરંતુ છેલ્લા ઘણા દર્શકો થી લગાતાર ચાલી રહી છે.

trishulnews.com ads
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...