ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

સુરત ફરીથી દુષ્કર્મથી ધ્રુજ્યું- જાણો ક્યા બની ગોજારી ઘટના

હાલમાં દેશમાં કોરોના કાળ ચાલી રહ્યો છે. એવા સમયે પણ દુર્ઘટનાઓ ઘટવાનું ઓછું થઈ રહ્યું નથી. આવી જ એક ઘટના સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં બની છે.સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે.

યુવકે ઇન્સ્ટાગ્રામ થકી યુવતીને ફસાવી લગ્ન કરવાની લાલચ આપી હતી. લગ્ન કરવાની લાલચ આપી આપ્યા બાદ દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.

યુવતીની મરજી વિરુદ્ધ હોટેલમાં લઈ જઈ ઘણી વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ યુવતીએ જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જહાંગીરપુરા પોલીસે ઇકરામ ફેન્સી વિરુદ્ધ ૩૭૬ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP