સ્વતંત્રતા દિવસ પર તમારા મિત્ર અને પરિવાજનોને મોકલો આ દેશભક્તિના સંદેશાઓ અને શાયરી

ભારતનો સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે, 74 મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે. 15 ઓગસ્ટ 1946 માં ભારતને બ્રિટીશ ગુલામીમાંથી…

ભારતનો સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. આ વર્ષે, 74 મો સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે. 15 ઓગસ્ટ 1946 માં ભારતને બ્રિટીશ ગુલામીમાંથી મુક્ત કરવામાં આવ્યો. સ્વતંત્રતા દિવસ પર, તમામ શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે. 15 ઓગસ્ટે, દરેક એકબીજાને શુભેચ્છા પાઠવે છે અને વીર સપૂતો દ્વારા કરવામાં આવેલા બલિદાનને પણ યાદ કરે છે.

જો તમે પણ તમારા મિત્રો અને પરિવાજનોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ મોકલવા માંગતા હો, તો અમે તમને દેશભક્તિના સંદેશા, શાયરી જણાવી રહ્યા છીએ. જેને તમે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે, વ્હોટ્સએપ, ફેસબુક અથવા ટ્વિટર પર પણ શેર કરી શકો છો.

1. फांसी चढ़ गए और सीने पर गोली खाई, हम उन शहीदों को प्रणाम करते हैं,
जो मिट गए देश पर, हम उनको सलाम करते हैं ! स्वतंत्रता दिवस मुबारक हो।

2. अब तक जिसका खून न खौला, खून नहीं वो पानी है, जो देश के काम ना आये, वो बेकार जवानी है,
स्वतंत्रता दिवस की बधाई।

3.ना पूछो जमाने से, क्या हमारी कहानी है, हमारी पहचान तो बस इतनी है कि हम हिंदुस्तानी हैं।
सभी देशवासियों को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं।

4. दिल हमारे एक हैं एक ही है हमारी जान, हिंदुस्तान हमारा है, हम हैं इसकी शान,
जान लुटा देंगे वतन पे हो जाएंगे कुर्बान, इसलिए हम कहते हैं मेरा भारत महान।
सभी देशवासियों को स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं।

5. कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा मातृभूमि की मान का है,
हम लहराएंगे हर जगह इस तिरंगे को, ऐसा नशा ही कुछ हिंदुस्तान की शान का हैं।
स्वतंत्रता दिवस की बधाई।

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *