પાકિસ્તાનની ચોકી ઉડાવીને ભારતે આપ્યો સીઝફાયર ઉલ્લંઘનનો જડબાતોડ જવાબ..

India blows up Pakistan outpost, responds to seizure violations

TrishulNews.com

કશ્મીરમાં મોદી સરકાર દ્વારા 370 નાબુદ કરવાના નિર્ણયથી પાકિસ્તાન અકળાયેલુ છે. પાકિસ્તાન આ બાદથી સતત ભારતને પરેશાન કરવા માટે કોઈને કોઈ પગલા ઉઠાવી રહ્યુ છે. હવે પાકિસ્તાને જમ્મુ-કશ્મીરના નૌશેરા સેક્ટરમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ. ભારતીય સેના દ્વારા આકરો જવાબ આપતા રાજોરી સેક્ટરમાં પાક સેનાની એક ચોકીને છે.

પાકિસ્તાની સેનાએ શનિવારે સવારે સાડા છ વાગે LoC પર ફાયરિંગ કરી મોર્ટારથી ગોળા દાબ્યા જેનો ભારતીય સેનાએ આકરો જવાબ આપ્યો છે. જોકે ફાયરિંગની આ ઘટનામાં ભારતીય સેનાના એક જવાન શહીદ થઈ ગયા છે.

પાક તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યા બાદ ભારત તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન ભારતીય સેનાએ રાજોરીમાં પાકની એક ચોકીને ધ્વસ્ત કરી.

Loading...
Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.