India vs England 1st ODI Live Score- ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ વનડેમાં ગુજરાતના આ ખેલાડીએ કર્યું પદાર્પણ

India vs England 1st ODI Live Score: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વનડે ઇન્ટર નેશનલ રમાઈ રહી છે. આ મેચ પુણે માં રમશે. ત્રણ…

India vs England 1st ODI Live Score: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ વનડે ઇન્ટર નેશનલ રમાઈ રહી છે. આ મેચ પુણે માં રમશે. ત્રણ વનડેની સિરિઝ્ની આ પ્રથમ મેચ રમાઈ રહી છે જેમાં ઇંગ્લેન્ડ એ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત તરફથી કૃણાલ પંડ્યા અને પ્રસિદ્ધ ક્રિશ્ના ડેબ્યુ કરી રહ્યા છે.

ભારતની ટીમ: ભારત ઈલેવન: રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વીકી), હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણા

ઇંગ્લેન્ડ (પ્લેઇંગ ઇલેવન): જેસન રોય, જોની બેરસ્ટો, ઇઓન મોર્ગન (કેપ્ટન), જોસ બટલર (વીકી), બેન સ્ટોક્સ, સેમ બિલિંગ્સ, મોઈન અલી, સેમ કરન, ટોમ કરન, આદિલ રાશિદ, માર્ક વુડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *