ભારતીય રાજકારણીઓ પોતાની યુવાનીમાં કેવા દેખાતા હતા?, ત્રીજો ફોટો જોઈને તમે પણ વિશ્વાસ નહીં કરો

Published on Trishul News at 4:30 AM, Wed, 27 February 2019

Last modified on April 16th, 2020 at 8:31 PM

રાષ્ટ્ર ના રાજનૈતિક અગ્રણીયો પાસે દેશ ના વિકાસ ની જવાબદારીઓ છે. તેમના દ્વારા સંચાલિત યોજનાઓ અને પ્રોજેક્ટ્સ દેશના વિકાસ માટે મહત્વના છે. વિવિધ સરકારી અધિકારીઓએ ભારતની પ્રગતિમાં વધારો કર્યો છે અને તેમના મહેનતુ કાર્ય થી ભારત ની સમૃદ્ધિ અને પ્રતિબદ્ધતા માં વધારો થયો છે.

આ બધી બાબતો ધ્યાનમાં લઈને, આપણે સંપૂર્ણ રીતે સમજી લીધું કે આપણા ભારતીય રાજકારણીઓ હાલમાં કેવા દેખાય છે, પરંતુ તમે ક્યારેય વિચાર્યું કે તેઓ યુવાની માં કેવા દેખાતા હતા? આપણા જાણીતા રાજકારણીઓ વર્ષો પેલા કંઈક આવા દેખાતા હતા:

૧. લાલ કૃષ્ણ અડવાણી :-

૨. અરુણ જેટલી :-

૩.અટલ બિહારી  વાજપેયી :-

૪.અરવિંદ કેજરીવાલ:-

૫. લાલુ પ્રસાદ યાદવ:-

૬. મનમોહન સિંહ:-

૭. માયાવતી

૮. નરેન્દ્ર મોદી:-

૯. મુલાયમ સિંહ યાદવ :-

૧૦. સ્મૃતિ ઈરાની :-

૧૧. સોનિયા ગાંધી:-

૧૨. સુષ્મા સ્વરાજ:-

૧૩. સુબ્રમણિયમ સ્વામી:

તેઓ તેમની યુવાની માં બિલકુલ જ અલગ દેખાતા હતા. સાચું ને?

-પાર્થ ભંડેરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "ભારતીય રાજકારણીઓ પોતાની યુવાનીમાં કેવા દેખાતા હતા?, ત્રીજો ફોટો જોઈને તમે પણ વિશ્વાસ નહીં કરો"

Leave a comment

Your email address will not be published.


*