કિસ કરવાની આ અવનવી રીતોથી તમે તમારા પાર્ટનરને રોજ ખુશ કરી શકો છો, જાણો વધુ

Published on Trishul News at 1:45 PM, Fri, 3 May 2019

Last modified on May 3rd, 2019 at 1:45 PM

કિસ બે વ્યક્તિઓ વચ્ચે પ્રેમ દર્શાવવાનું એક માધ્મ છે આજે આપણે કિસ કરવાના 8 અલગ અલગ પ્રકાર વિષે જાણીશું.

ફ્રેન્ચ કિસ :

આ કિસમાં બને પરનાર બને માં ખોવાઈ જાય છે, બને પરનાર એકબીજાના હોઠો ને ચૂમે છે ત્યારબાદ એકબીજા ની જીભ ને એકબીજાના મોઢામાં નાખીને એકબીજાને ચૂમે છે.

ઈયર લૉબ કિસ :

આ કિસ માં બને પાર્ટનર એકબીજા ના કાં ને હોઠ થી ખેંચવાનો પ્રયાસ કરે છે.

હિકી કિસ :

આ એક લવ બાઈટ નો પ્રકાર છે આમ પાર્ટનર બીજા ના શરીરને લાંબા સમય સુધી ચૂસે છે ત્યાં લાલ કલર ના નિશાન પડી જાય છે.

બટર ફ્લાઈ કિસ :

આમ ખાસ કિસ નું મહત્વ નથી પણ આ માં બને પાર્ટનર એક બીજાં ઈ નજીક આવે અને એક બીજાની આંક ની નેણ અડકે છે અને ધીરેધીરે એકમેક માં ખોવાઈ જાય છે.

એસ્કિમો કિસ :

સૌથી વધુ પ્રેમ કરવાની સરળ પદ્ધતિ છે એમાં બને પાર્ટનર એકબીજાના નાક ને રગડે છે.

સ્પાઈડર મેન કિસ :

આ કિસ માં બને પાર્ટનર એકબીજા હતી ઉલ્ટી દિશા માં સુઈ જાય છે જેમાં માત્ર એમના ચહેરા ને હોઠ જ એક બીજા ના સંપર્ક માં રહે છે.

પેક્સ કિસ :

આ પદ્ધતિ માં બને પાર્ટનર માંથી કોઈ એક બીજા પાર્ટનર ના ગાર્ડન કે પીઠ કે શરીર ના અન્ય ભાગ માં હોઠ થી ચૂમે છે, ફોર પ્લેય માટે આ પદ્ધતિ ખુબ જ ખાસ છે બને પરનાર ને ઉતેજીત કરવા માટે આ ખાસ પદ્ધતિ છે.

[web_stories title=”true” class=”VK-desktop” excerpt=”false” author=”false” date=”false” archive_link=”true” archive_link_label=”View all stories” circle_size=”150″ sharp_corners=”false” image_alignment=”center” number_of_columns=”3″ number_of_stories=”3″ order=”DESC” orderby=”post_date” view=”carousel” /]

Be the first to comment on "કિસ કરવાની આ અવનવી રીતોથી તમે તમારા પાર્ટનરને રોજ ખુશ કરી શકો છો, જાણો વધુ"

Leave a comment

Your email address will not be published.


*