ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

સંભોગ કરવા કોન્ડમનો ઉપયોગ કરવો શું સુરક્ષિત છે?

કોન્ડોમનો ઉપયોગ કરનાર લોકો હંમેશા એ વાતથી નિશ્ચિંત રહે છે, કે જેનાથી તે યૌન સંક્રમિત રોગોથી પણ બચી શકે છે. પણ, શું તમે કોન્ડોમના ઉપયોગથી ગર્ભ નહીં રહે, એવો વિશ્વાસ કરી શકો છો?

હાલમાં થયેલ એક અધ્યયનમાં જાણવા મળ્યું, કે ફક્ત 85 % લોકો જ કોન્ડોમ પ્રેગનેન્સી તથા યૌનથી સંક્રમિત રોગને અટકાવવામાં સફળ થાય છે. અધ્યયન પ્રમાણે ખરાબ ક્વોલિટીના કોન્ડોમથી સંભોગ દરમિયાન ફાટી જવાનો ભય રહે છે. જો કે, કોન્ડોમની ક્વોલિટીથી ક્યારેય પણ તેની સમજૂતી ન કરવી જોઇએ.

અનિશ્ચિનીય ગર્ભાવસ્થાને અટકાવવાં માટે સૌથી શ્રેષ્ઠ સાધન કોન્ડોમ છે. પણ, ઘણીવાર તે ખરાબ નીકળતું હોય છે. જો, આપને લાગે કે કોન્ડોમના ઉપયોગથી તમે ગર્ભવતી થઇ શકો છો, તો તરત જ ડોક્ટરનું સૂચન લઇને ગર્ભનિરોધક ગોળી લો, પણ ડોક્ટરની સલાહ વિના ક્યારેય કોઇપણ દવા ન લેવી જોઇએ. તેનાથી તમારા પ્રજનન તંત્રને પણ નુકસાન પહોંચી શકે છે.

ઘણીવાર લોકો કોન્ડોમ વગર જ સંભોગની શરૂઆત કરી દે છે, તથા જ્યારે રતિનિષ્પિત્તનો સમય આવે છે ત્યારે કોન્ડોમ લગાવે છે. ડોક્ટરનાં મત પ્રમાણે આ રીતે પ્રેગનેન્સીને અટકાવી શકાય નહીં. ઘણીવાર વીર્ય નીકળતા પહેલા સફેદ દ્રવ્યની સાથે ઘણા શુક્રાણુ આવી જતાં હોય છે. જે ગર્ભને ધારણ કરવાં માટે પૂરતા હોય છે. જો, કે તે અનિશ્ચનીય ગર્ભવસ્તાથી બચવા માટે જ સંભોગની શરૂઆતથી કોન્ડોમનો ઉપયોગ કરવો જોઈએ.

જો, આપ કે તમારી પાર્ટનર HIV ગ્રસ્ત છે, તો કોન્ડોમ પૂર્ણ રીતે સુરક્ષિત સાધન નથી. કારણકે, સંભોગ દરમિયાન નીકળી રહેલ દ્રવ્ય યૌન અંગો સુધી સરળતાથી જ પહોંચી શકે છે, અને સંક્રમણને ફેલાવી પણ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP