પ્રખ્યાત અભિનેત્રી જેકલિન ફર્નાન્ડીઝે જાહેરમાં જ પોલીસની વર્દી પહેરીને કર્યું એવું કે… -જુઓ વિડીયો

Published on: 3:59 pm, Sat, 31 October 20

કોરોના વચ્ચે તમામ લોકોને આર્થિક સંકડામણ વેઠવાનો વારો આવ્યો છે. ઘણાં લોકોને તો પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. ઘણી વખત એવાં સમાચાર સામે આવતા રહેતાં હોય છે કે, કોઈ અભિનેતા અથવા તો અભિનેત્રીએ એમનાં સ્ટાફનાં કોઈ સભ્યને તહેવારો પર કોઈ વિશેષ ભેટ આપી હોય.

તેઓ કોઈને કોઈ રીતે ગરીબ લોકોને મદદ કરતાં રહેતાં હોય છે. આની સાથે જ જરૂરિયાતમંદ લોકોને પણ મદદ કરતાં રહેતાં હોય છે. હાલમાં પણ આવી જ એક સમાચાર સામે આવતા હોય છે. સોશિયલ મીડિયામાં આવા કેટલાંક વિડીયો સામે આવતા રહેતાં હોય છે. જેને કારણે એમની પ્રશંસા થતી રહે છે.

હાલમાં પણ આવો જ એક વિડીયો સામે આવી રહ્યો છે. હાલમાં દિગ્ગજ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને લઈ એક જાણકારી સામે આવી રહી છે. પ્રખ્યાત અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝના કામની લોકો ખૂબ વાહ વાહ કરી રહ્યાં છે ત્યારે જેકલીન ફર્નાન્ડીઝે દશેરાના શુભ પ્રસંગ પર પોતાના સ્ટાફના એક સદસ્યને ગાડી ભેટમાં આપીને એને સરપ્રાઇઝ આપી હતી.

મળી રહેલ જાણકારી પ્રમાણે, એક સરપ્રાઇઝ સેટ પર ડિલીવર કરવામાં આવ્યુ હતું જ્યારે જેકલીન ફર્નાન્ડીઝ શૂટિંગ કરી રહી હતી. આની માટે જેકલીન એક ઇન્સ્પેક્ટરની વર્દીમાં જોવા મળી રહી છે. આ વીડિયોમાં જેકલીન ફર્નાન્ડીઝ પોલિસના કોશ્ચ્યુમમાં જોવા મળી રહી છે.

આની સાથે જ એના હાથમાં મિઠાઇ તથા પૂજાના સામાનથી શણગારવામાં આવેલ એક થાળી છે. સ્ટાf મેમ્બરને કાર ભેટમાં આપ્યા પછી નારીયેળ પણ વધેરવામાં આવ્યું હતુ. આપને જણાવી દઇએ કે, જેકલીન ફર્નાન્ડીઝે પોતાના મેક અપ આર્ટિસ્ટને પણ એક કાર ભેટમાં આપી ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle