જામનગરમાં કિશોરીને દેહવ્યાપાર માટે મજબૂર કરનાર અને બહેનને કારાવાસ.

ગુજરાતના જામનગરમાં સામુહિક દુષ્કર્મની ઘટનામાં પક્ષો પોક્સો કોર્ટે એક બિઝનેસમેન સહિત છ અન્ય વ્યક્તિને આજીવન કારાવાસ તથા પીડિત કિશોરીની માતા અને બહેન ને પણ અપરાધી…

ગુજરાતના જામનગરમાં સામુહિક દુષ્કર્મની ઘટનામાં પક્ષો પોક્સો કોર્ટે એક બિઝનેસમેન સહિત છ અન્ય વ્યક્તિને આજીવન કારાવાસ તથા પીડિત કિશોરીની માતા અને બહેન ને પણ અપરાધી જાહેર કરતાં સાત વર્ષના કારાવાસની સજા નો ફેસલો આપ્યો છે. જામનગરની પૉકસો કોર્ટમાં અવલોકન કરાયું છે કે શિકાર કિશોરી નીમા અને મોટી બહેન ને તેને બે વેપાર માટે મજબૂર કરી હતી તેથી તે પણ આ કાર્ડ માટે જવાબદાર. આ મામલે જામનગરના બિઝનેસમેન ભાવેશ છાયાણી પણ સામેલ છે.

જામનગર શહેરના લાલવાડી ક્ષેત્રમાં રહેતા મહિલા પોતાની સગીર પુત્રીને ડરાવી ધમકાવીને દેહવ્યાપાર કરાવતી હતી. આ મામલામાં કિશોરીની મોટી બહેન પણ શામેલ હતી.આ મામલો 2016 છે જેમાં જામનગરના બિઝનેસમેન ભાવેશ છાયાણી ઉપરાંત રણજીતસિંહ, માં સિંહ જાડેજા, બસીર હસન, અકબર ગુલામ, વિનોદ હરિભાઈ અને જયરામ સહિતના આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

જામનગરના પોસ્કો કોર્ટમાં આ મામલે સુનાવણી થઈ હતી.આ કેસને સરકારી વકીલની દલીલ અલગ-અલગ ના લવ ના ફેંસલા તેમજ ના નિવેદન તેમજ 10 જુબાની આપનાર લોકો તેમજ અન્ય કાગડીયા ના આધારે ન્યાયાલય પીડિત કિશોરીની મા અને બહેનને સાત વર્ષ તથા છ આરોપીઓને આજીવન કારાવાસની સજા સંભળાવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *