ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

હસાવવાની ગેરેન્ટી અમારી, આવા જોક્સ ક્યાય નહિ સાંભળ્યા હોય.

1. એક ભાઈએ દૂરથી એક બોર્ડ થાંભલા પર ઊંચે લગાડેલું જોયું. તે પાસે ગયા, પરંતુ એ બોર્ડ પર લેખેલા અક્ષરો બહુ નાના હતા એટલે એમને બરાબર વંચાયું નહીં. છેવટે બોર્ડ વાંચવા એ ભાઈ થાંભલે ચઢી ગયા! ઉપર ચઢીને એમણે જોયું તો બોર્ડમાં એવું લખેલું હતું -થાંભલો તાજો રંગેલો છે, અડકવું નહિ.

2. પપ્પા : બેટા, આજકાલ સ્કૂલમાં ભણવાનું કેવું ચાલી રહ્યું છે ?
પપ્પુ :આવા સવાલ ના કરશો પપ્પા. પપ્પા : કેમ ?
પપ્પુ : શું હું તમને ક્યારેય પૂછું છું કે ઓફિસમાં કામ કેવું ચાલી રહ્યું છે.

3. ભારતીય જે શબ્દના પ્રયોગ જન્મદિવસના રોજ કરે છે.

અમેરિકી તે જ શબ્દના પ્રયોગ લગ્નના દિવસે કરે છે એ શબ્દ બતાઓ

હેપી રિટર્ન ઑફ દ ડે

4. બે છોકરીઓ બસમાં સીટ માટે ઝઘડી રહી હતી..

એટલામાં કન્ડક્ટર આવ્યોને તેણે એક રસ્તો દેખાડતા કહ્યું….

જે ઉંમરમાં મોટું હોય તે આ સીટ પર બેસી જાય…..

પછી તો શું હતું…..બંને છોકરીઓ છેક સુધી ઉભી રહી……

5. ગાર્ડ – ટ્રેન ચાલૂ થઈ ગઈ ટ્રેનમાં બેસ

યાત્રી- અરે હું મારી વાઈફને પ્યાર તો કરી લઉં

ગાર્ડ – અરે એ તો હું કરી લઈશ તુ તો ચઢી જા બસ !!

6. પિતા- બેટા ભોજન કરી લે નહીતર ડાઉન થઈ જશે ….

દીકરો- હું કોઈ બેટરીનો સેલ થોડી છું કે ડાઉન થઈ જાઉં …….

7. પોલીસ વાળો પોતાના દીકરાથી – તારો રિજ્લટ સારું નથી આવ્યું એટલે
આજેથી તારો ટીવી જોવું રમવો બધું બંદ
દીકરો- આ લો 50 રૂપિયા અને વાત અહીં જ ખત્મ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.