લગ્નના એક દિવસ પહેલા જ દુલ્હને પ્રેમી સાથે માણ્યું શરીર સુખ, લગ્ન પછી વાયરલ થયો વિડીયો અને…

એક શોકિંગ ન્યુઝ સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે, હાલ લગ્નની સિઝન ચાલુ થઇ ગઈ છે. દરરોજ કેટલાય યુવક યુવતીઓ લગ્નના તાંતણે બંધાઈ રહ્યા…

એક શોકિંગ ન્યુઝ સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે, હાલ લગ્નની સિઝન ચાલુ થઇ ગઈ છે. દરરોજ કેટલાય યુવક યુવતીઓ લગ્નના તાંતણે બંધાઈ રહ્યા છે. ત્યારે લગ્નના એક દિવસ પહેલા એક દુલ્હન તેના પ્રેમી સાથે શારીરિક સબંધ બાંધતી નજરે ચડી હતી. જાણવા મળ્યું છે કે, લગ્નના એક દિવસ પહેલા યુવતીએ તેના પ્રેમી સાથે દુલ્હનની જેમ તૈયાર થઇને પ્રેમી સાથે શરીર સંબંધ બાંધ્યા હતા, અને બીજા દિવસે બીજા જ યુવક સાથે લગ્ન કરી લીધા હતા.

સોશિયલ મીડિયા પર ઘટના પ્રકાસમાં આવતા લોકોએ દુલ્હનની ઘણી ટીકા કરી હતી, જે બાદ હવે દુલ્હનને દરેકથી છુપાઈને રહેવાનો વારો આવ્યો છે. બીજી તરફ આ મામલે યુવતીના પતિએ યુવતી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

બધાને છોકરીના આ કૃત્ય વિશે ત્યારે ખબર પડી જ્યારે તેના બોયફ્રેન્ડ સાથેની ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. યુવતીનો બોયફ્રેન્ડ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. સ્થાનિક મીડિયા અનુસાર જાણવા મળ્યું છે કે, યુવકે દેખાડો કરવા આવી હરકત કરી હતી.

યુવતીના આ કૃત્યની પરિવારના દરેક લોકોને જાણ થઇ જતા મામલો ગરમ થઇ ગયો હતો. પતિએ જણાવતા કહ્યું કે, અધિકારોના રક્ષણ માટે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, અને છોકરી સાથે છૂટાછેડાની પણ અરજી કરી દીધી છે.

જાણવા મળ્યું છે કે, યુવતીએ લગ્નના બે દિવસ પહેલા તેના પ્રેમી સાથે વાતચીત કરી હતી. પ્રેમીએ જ યુવતીને કહ્યું હતું કે લગ્ન પહેલા શરીર સબંધ બાંધી લે. પ્રેમીની આ વાત પર છોકરી સંમત થઈ ગઈ હતી. પ્રેમી સાથે રંગરેલીયા માનવી પ્રેમિકાએ બીજા દિવસે બીજા યુવક સાથે લગ્ન કર્યા હતા. પરંતુ ભાંડો ફૂટતા પ્લાન ચોપાટ થઇ ગયો હતો. પતિએ સગાઇ સમયે આપેલા 23 લાખ રૂપિયા પણ પાછા માંગ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *