અમદાવાદના જ્યોતિષની આગાહી: ગુજરાતમાં ભાજપ ગુમાવશે 10-15 બેઠક અને દેશમાં…

138

તાજેતરમાં જ અમદાવાદના એક જ્યોતિષે ગુજરાતની કુંડળી કાઢી ભાજપ અને કોંગ્રેસને કેટલી બેઠકો મળી શકે છે તેનો તાગ મેળવ્યો છે. જે મુજબ ભાજપને ગત ચૂંટણી કરતા 10થી 15 બેઠકોની વચ્ચે નુકસાન થઈ શકે છે. ઉપરાંત કેન્દ્રમાં પણ ભાજપને મોટો ફટકો પડી શકે છે. બીજી બાજુ લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે નબળા પરિણામો આવ્યા બાદ ગુજરાત સરકારમાં પણ સત્તા પરિવર્તનના યોગ છે. જેમાં એક મહિલા સત્તા પરિવર્તન માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. એવા તારણો અને અનુમાન કે કુમર નામના જ્યોતિષે કાઢ્યા છે.

કુમરના જ્યોતિષ જ્ઞાન અનુસાર લગ્નનેશ પોતાનાથી બારમે.બારમાનો અગીયારમે.લગ્નમા મંગળ. રાહુ. સાતમે. શની. ચંન્દ્ર.કેતૂ. વીષ યોગ. સપ્તમેશ. કરમેશ. વક્રી છઠે. અષ્ટમેશ. ભાગ્યેશ વક્રી સાતમે. શની.ચંદ્ર. કેતુની પુર્ણ યુતી. કાયદાકીય. કોઇ ગુચ ઉભી થવાના શંકેત. અગીયાર માનો ભલીક મંગળ સાથે. સત્તા પરીવર્તનનો યોગ બતાવે છે. સવારે શુભ શરુઆતમા પાચમાનો બરમાનો માલીક.શુક્ર.અગીયાર મે કોઇ મહીલા સત્તા પરીવર્તનનુ કારણ બનશે અને સૂર્યાસ્ત થતા.શુક્ર સાતમા ભાવ મા..જાહેર જીવન મા કોઇ મહિલાનુ યોગદાન જોવા મળશે.

ગુજરાતમા ધન લગ્નની કુંડલી હોવાથી. 1.2.3.4. ઘરના માલિક. શની ગુરુ વક્રી હોવાથી સતાધીશોથી સત્તા દૂર જતી લાગે. આ ગ્રહ અશુભ ફળ આપશે. જેને લીધે ગુજરાતમા ભાજપ ને.10થી 15 સીટોનુ નુકશાન થશે. કોંગ્રેસના ગ્રહો 2018થી ફેવર કરતા હોવાથી. ગુજરાત અને ભારતમા પણ મહત્વનો હિસ્સો હશે…….

કે કુમર. અમદાવાદ (GSTV)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.