શું મહત્વ છે કાળી ચૌદશની પૂજાનું, કોની-કોની અને કેમ પૂજા કરવામાં આવે છે આ દિવસે?

આ વર્ષે કાળી ચૌદશ 26 ઓક્ટોબર 2019ના રોજ છે. આવા ખાસ દિવસે મહાકાળીની પૂજા કરવામાં આવે છે. કાળી ચૌદશને આખા ભારતમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે.કાળીચૌદશને…

આ વર્ષે કાળી ચૌદશ 26 ઓક્ટોબર 2019ના રોજ છે. આવા ખાસ દિવસે મહાકાળીની પૂજા કરવામાં આવે છે. કાળી ચૌદશને આખા ભારતમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે.કાળીચૌદશને ગુજરાતમાં ખુબ જ મોટા પ્રમાણમાં ઉજવવા આવે છે. ગુજરાતમાં કાળીચૌદશના દિવસે હનુમાનજીની પૂજાનું ખાસ મહત્વ છે.

કાળી ચૌદશ શા માટે ઉજવવામાં આવે છે

  • કાળી ચૌદશની પૂજા કરવાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. આ દિવસે મહાકાળીની પૂજાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે.
  • ઉપરાંત આ દિવસે આત્માઓને પણ ભોગ ધરાવવામાં આવે છે, જેથી તેઓ પણ ખુશ થાય છે.
  • શનિ દોષને દૂર કરવા માટે આ દિવસને શનિ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

કાળી ચૌદસની પૂજા કરવાથી થતા ફાયદા

આ દિવસ પૂજા કરવાથી જીવનની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે.

દુશ્મનોએ તમારા પરિવાર પર કોઇ કાળી વિદ્યા કરી હોય તો, તે પણ દૂર થાય છે.

કાળી ચૌદસની પૂજાથી લગ્નજીવનમાં કંકાસ હોય તો તે પણ દૂર થાય છે.

કેવી રીતે કરવામાં આવે છે કાળી ચૌદસની પૂજા

કાળી ચૌદસની પૂજા રાત્રે 11.50 વાગ્યે શરૂ થાય છે અને આ પૂજા 12.30 વાગ્યા સુધી ચાલે છે.

આ પૂજા દક્ષિણપશ્ચિમ અને પશ્ચિમ દિશા તરફ મોં રાખી કરવી જોઇએ.

આ પૂજા દરમિયાન થોડી વાર માટે સરસોના તેલના લેપનો ઉપયોગ કરવો જોઇએ.

આ પૂજામાં વડના પાનનો ઉપયોગ કરવામાં આવે છે.

પૂજા દરમિયાન જે પણ પ્રસાદ હોય તેનો ભોગ ઘરની બહાર ધરાવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *