બોયફ્રેન્ડ સાથે માલદીવ્સ પહોચી કિયારા અડવાણી- બિકીની પહેરેલી તસ્વીરો શેર કરીને સોશિયલ મીડિયામાં મચાવ્યો કહેર

Published on Trishul News at 10:50 AM, Mon, 24 January 2022

Last modified on January 24th, 2022 at 10:50 AM

બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી (Kiara Advani) હાલમાં જ તેના બોયફ્રેન્ડ સિદ્ધાર્થ મલ્હોત્રા (Siddharth Malhotra) સાથે વેકેશન માટે માલદીવ (Maldives) ગઈ હતી. કિયારાએ તેના ગ્લેમરસ ફોટોઝ સોસિયલ મીડિયા પર શેર કર્યા છે. હવે એક્ટ્રેસે એક અનસીન વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેના ઘણા ફોટોઝ જોવા મળી રહ્યા છે. બીચ પર તે બિકીની પહેરીને ખૂબ જ બોલ્ડ દેખાય રહી છે.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)

તેમજ કિયારા અડવાણીએ માલદીવના વેકેશનનો એક વીડિયો પણ તેના સોસિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં કિયારા યાટ પર સનબાથ કરતી અને ક્યારેક પૂલમાં એન્જોય કરતી જોવા મળે છે. તે સફેદ બિકીનીમાં બીચ પર દોડતી પણ જોવા મળે છે. અન્ય એક ફોટોમાં કિયારા સ્વિમિંગ અને પૂલમાંથી બહાર નીકળતી પણ જોવા મળી છે.

અભિનેત્રી કિયારા અડવાણીના આ વીડિયો પર ફેન્સ અલગ-અલગ પ્રકારની કોમેન્ટ આપી રહ્યા છે. આ વિડીયોમાં એક યુઝરે લખ્યું, કે સિદ્ધાર્થ મલ્હોત્રા ક્યાં છે. અન્ય યુઝરે લખ્યું, સિદ્ધાર્થના પગના નિશાન પહેલાથી જ છે. અન્ય એક યુઝરે લખ્યું, સિદ્ધાર્થ મલ્હોત્રાને ફોટો ક્રેડિટ આપો તેમજ અન્ય એક ઈન્સ્ટા યુઝરે લખ્યું, કે તું મારો પહેલો પ્રેમ છે. તેમજ કિયારા અડવાણીએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર પણ પોતાનો બિકીની ફોટો મૂક્યો છે. આ તસવીરમાં કિયારા પિંક કલરની બિકીની પહેરીને પૂલમાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by KIARA (@kiaraaliaadvani)

કિયારા અડવાણીનો ચહેરો આકાશ તરફ છે અને તે સૂર્યપ્રકાશ લઈ રહી છે. આ ફોટોમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. તમને જણાવી દઈએ કે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના ડેટિંગના સમાચારો આવતા રહે છે, પરંતુ બંનેમાંથી કોઈએ હજુ સુધી આ અંગે કંઈ કહ્યું નથી. તાજેતરમાં, અભિનેત્રીએ સિદ્ધાર્થના જન્મદિવસ પર એક ખાસ પોસ્ટ પણ લખી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "બોયફ્રેન્ડ સાથે માલદીવ્સ પહોચી કિયારા અડવાણી- બિકીની પહેરેલી તસ્વીરો શેર કરીને સોશિયલ મીડિયામાં મચાવ્યો કહેર"

Leave a comment

Your email address will not be published.


*