કિયારા અડવાણીએ બોડીકોન ડ્રેસમાં બતાવ્યો કિલર અવતાર, હોટ તસ્વીરો જોઇને યુવાનો થયા ઘાયલ

Published on: 5:55 pm, Fri, 24 June 22

કિયારા અડવાણી(Kiara Advani)એ તેની આગામી ફિલ્મ ‘જુગ જુગ જિયો’ના પ્રમોશન(Promotion) દરમિયાન ખૂબ જ રસપ્રદ ફોટોશૂટ કરાવ્યું હતું. કિયારાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં કિયારા હંમેશની જેમ ક્યૂટ અને સિઝલિંગ દેખાઈ રહી છે.

1 54 - Trishul News Gujarati kiara advani, trishul news, કિયારા અડવાણી

તસ્વીરોમાં, કિયારા અડવાણી સફેદ રંગના બોડીકોન ડ્રેસમાં એકદમ સ્ટાઇલિશ પોઝ આપતા જોઈ શકાય છે. ખુલ્લા કર્લ વાળમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

2 47 - Trishul News Gujarati kiara advani, trishul news, કિયારા અડવાણી

કિયારાએ ગોલ્ડન પંપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. ફોટોમાં તેણે લાઈટ મેકઅપ કરીને તેના સિમ્પલ લુકને ફ્લોન્ટ કર્યો છે.

3 40 - Trishul News Gujarati kiara advani, trishul news, કિયારા અડવાણી

તેમજ તેના હોઠ પરની તેની લાઈટ લિપસ્ટિક તેની સુંદરતામાં વધારો કરી રહી છે. કિયારા તેના દરેક પોઝમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.

4 22 - Trishul News Gujarati kiara advani, trishul news, કિયારા અડવાણી

કિયારાએ તેના ઇન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરતાની સાથે જ તેના ચાહકોએ તેના સંબંધિત સોશિયલ હેન્ડલ્સ પર તેની તસવીરો શેર કરવાનું શરૂ કરી દીધું છે. આ સાથે ફેન્સ તેની પોસ્ટ પર ‘મોસ્ટ બ્યુટીફુલ, અમેઝિંગ’ અને ‘કિલર’ લખીને કોમેન્ટ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.