જાણો આજનું રાશિફળ: આજના દિવસે સાઈબાબાની કૃપા રહેશે આ ભક્તો પર

મેષ-પૈસાની દૃષ્ટિથી આજનો દિવસ તમારા માટે સારો રહેશે છે. તેમને સફળ બનાવવા માટે તમારે દઢ મનોબળથી કામ કરવું પડશે. આજે થોડો સમય પોતાની જાત માટે…

મેષ-પૈસાની દૃષ્ટિથી આજનો દિવસ તમારા માટે સારો રહેશે છે. તેમને સફળ બનાવવા માટે તમારે દઢ મનોબળથી કામ કરવું પડશે. આજે થોડો સમય પોતાની જાત માટે પણ કાઢો.

વૃષભ-આજે તમે ઘરની સજાવટ અને સારા કાર્યોમાં પોતાને વ્યસ્ત રાખો. ઘર માટે સામાનની ઓનલાઇન શોપિંગમાં પણ સમય પસાર થશે. વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે.

મિથુન-આજનો દિવસ થોડાં જ્ઞાનવર્ધક અને રોચક સાહિત્યના વાંચનમાં પસાર થશે. રોજની દિનચર્યાથી અલગ રીતે સમય ખર્ચ કરવો તમારા માટે ઊર્જાવાન સાબિત થશે.

કર્ક-આજે તમે તમારું ધ્યાન પેમેન્ટ ઉપર એકત્રિત કરશો. અટવાયેલાં રૂપિયા કે ઉધાર આપેલાં રૂપિયા આજે પાછા આવી શકે છે. આજે તમે તમારી સુજબુજ દ્વારા તમારું કામ કઢાવી શકશો.

સિંહ-સિંહ રાશિના લોકો પોતાના માન-સન્માન પ્રત્યે વધારે સજાગ રહેવાની જરૂરીયાત છે. આજે પણ તમારો પોઝિટિવ દ્રષ્ટિ તમારા માટે સારી સાબિત થશે.

કન્યા-અણધાર્યા લાભના સંકેત છે અને તમારા પરથી જુનું દેવું ઉતારી જશે. જો કોઇ વ્યવસાય અથવા શેર બજાર સાથે જોડાયેલાં છે તેમને લાભ થવાના યોગ છે.

તુલા-તમારા સમજવાની અને વિચારવાની શક્તિમાં જબરદસ્ત ચેન્જ આવશે અને તમે અનેક ઉપાયો દ્વારા તમારી આવકમાં નફા થશે. ધર્મ, અધ્યાત્મ, ગૂઢ વિષયો બાબતે વધારે સમય ખર્ચ કરશો.

વૃશ્ચિક-તમને વિદેશી માંથી સારો લાભ થશે. જો તમે કોઇ મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરો છો તો આ દરમિયાન તમારી માટે સંભાવનાઓ ઊભી થશે અને તમે તમારા પ્રદર્શનથી તમારા ઉચ્ચ અધિકારીઓને પ્રસન્ન કરવામાં સક્ષમ થશો.પ્રમોશન મળવાની આશા છે.

ધન-તમારા કરિયરમાં પ્રગતિના સારા માર્ગ ખુલશે. તમારે કોઇ બીજી જગ્યાએ શિફ્ટ થવું પડી શકે છે પરંતુ તમારે ચિંતિત થવાની જરૂર નથી. આ શિફ્ટિંગ તમારા સારું નીવડશે.

મકર-આ સમય સારા નરસા પરિણામ આપશે અને તમે તમારા મનોબળ અને મહેનતના બળે અનેક લક્ષ્યને મેળવી શકશો. તમે પ્રસન્ન રહેશો અને તમારા પ્રયાસ શરૂ રાખશો. તમે આજ સુધી કરેલાં કાર્યોમાં સફળતા મળશે.

કુંભ-તમારી થોડી નબળાઇઓને દૂર કરી તમે એક સફળ વ્યક્તિ બનીને સામે આવશો. વિદ્યાર્થીઓ માટે આ સમય લાભદાયી રહેશે. તેમના ભણતરમાં આવતી મુશકેલી દૂર થઇ જશે. સાથે જ, તેઓ વિદેશી અભ્યાસના યોગ છે.

મીન-અનેક લોકોની ઉચ્ચ શિક્ષાની ઈચ્છા પૂરી થશે. બૃહસ્પતિ મકર રાશિમાં હોવાથી તમારે અનેક ચુનોતીઓનો સામનો પણ કરવો પડી શકે છે. આ ચુનોતિઓ સામે લડીને જ તમને સફળતા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *