પાછળથી એક વ્યક્તિએ પકડ્યું ઘોડા નું પૂછડું તો બંને પગ ઊંચા કરી આવી રીતે લીધો બદલો… જુઓ વિડિયો

સોશિયલ મીડિયા પર જનાવરના વિડીયો ખૂબ પસંદ કરવામાં આવે છે, તમે સિંહ અને વાંદરા ના વિડીયો જોયા જ હશે. પરંતુ આ વખતે એક ઘોડા નો…

સોશિયલ મીડિયા પર જનાવરના વિડીયો ખૂબ પસંદ કરવામાં આવે છે, તમે સિંહ અને વાંદરા ના વિડીયો જોયા જ હશે. પરંતુ આ વખતે એક ઘોડા નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ઘોડાએ એક વ્યક્તિ સાથે બદલો લીધો.જેમાં એક વ્યક્તિ ઘોડાને પાછળથી છેડખાની કરી રહ્યો હતો પછી શું હતું ઘોડાઓએ પોતાના અંદાજમાં તેનો બદલો લીધો. જેને જોઈને લોકો પણ હસી પડ્યા.

આ વીડિયો અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના ઓફિસર સુશાંત નંદાએ શેર કર્યો છે, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

વીડિયોમાં દેખાય રહી છે કે માલિક ઘોડાને રોડ પાર કરાવી રહ્યો હોય છે, ત્યારે જ એક વ્યક્તિ પાછળથી આપે છે અને ઘોડાની પૂછડી ને પાછળથી પકડી લે છે. ગુસ્સામાં ઘોડો પોતાના પાછળ ના બંને પગ ઉંચા કરે છે અને જોરદાર લાત મારે છે. જે સીધી તેના મોઢા પર વાગે છે અને પડી જાય છે. લોકો આ જોઈને ખૂબ હસવા લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *