દરરોજ સવારે હૂંફાળું પાણીમાં લીંબુ નાખીને પીવાથી થાય છે ચમત્કારિક ફાયદાઓ- જાણો જલ્દી…

Published on: 4:28 pm, Mon, 6 September 21

લીંબૂ ભોજનના સ્વાદ ને વધારે છે. સલાદ અને શાક પર લીંબૂ નિચોડીને ખાવાથી અલગ જ મજા આવે છે. ઉનાળાની  સીઝનમાંતો લીંબૂ ખાવાની સાથે-સાથે લીંબૂ પાણી પીવાથી પણ બહુ જ ફાયદો મળે છે. તેનાથી તરસ તો બૂઝી જાય છે સાથે-સાથે આ તાજગી પણ બનાવી રાખે છે. આમ તો લીંબૂ પાણીનો સેવન દિવસમાં 2 વાર જરૂર કરવું જોઈએ પણ જો દરરોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરશો તો તેનાથી ઘણા બધા ફાયદા મળી શકે છે.

1.વિટામિન સી થી ભરપૂર
શરીર માટે વિટામિન સી ની ખુબ જ જરૂરી છે. તેનાથી બીમારીઓ સામે લડવામાં મદદ મળે છે.વહેલી સવારના સમયે તેનું સેવન કરવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધી જાય છે . જે નાની નાની ઈંફેક્સ્શન જેમકે શરદી, ખાંસી અને તાવ થી બચાવી રાખે છે.

2.ત્વચામાં નિખાર
લીંબુમાં એંટી ઓક્સીડેંટના ગુણ હોય છે. જે ત્વચામાં નિખાર બનાવી રાખે છે. જેનાથી ત્વચાના ડાઘ ધબ્બા સાફ થઈ જાય છે.

3.મોઢાની દુર્ગંધ દૂર
લીંબૂ પાણી મોઢાની દુર્ગધને દૂર કરવામાં મદદગાર છે. આ બૉડીને ડિટાક્સ કરવાનો કામ કરે છે.

4.વજન ઓછું કરે છે 
જાડાપણથી પરેશાન છો તો સવારે ખાલી પેટ ગરમ પાણી, લીંબૂ અને મધનો સેવન કરવાથી પેટમાં જામેલી ચરબી ઓછી થવા શરૂ થઈ જાય છે. તેનાથી મેટાબાલિજમ પણ વધે છે.

5.સાંધાના દુખાવાથી રાહત મળે છે 
સાંધાના દુખાવાથી પરેશાન છો તો સવારે લીંબૂ પાણી પીવું શરૂ કરી દો. તમારા માટે ફાયદાકારી રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.