શું કરવું પડશે આ યુવતી ને? જેની સાથે સગાઇ કરી એ હવે ગમતો નથી!

Learn why a woman drinks a man's semen after sex.

Published on: 6:42 pm, Sun, 9 January 22

હું ૨૫ વર્ષની દેખાવડી યુવતી  છું. મારે એક પ્રેમ સંબંધ હતો જે તૂટી ગયા પછી મેં એક  પુરુષ સાથે સગાઈ કરી હતી જે દિલ્હી રહે  છે. પરંતુ હવે એના પરથી મારો રસ ઊડી ગયો છે અને મારા ઘરની નજીક રહેતો  એક પરિણીત પુરુષ મને ગમવા લાગ્યો છે. તેની પત્ની તેને ઘણો પ્રેમ કરે છે એ પણ હું જાણું છું પરંતુ હું મારી લાગણીઓ પર કાબુ રાખી શકતી નથી મારે શું કરવું એ સમજ પડતી નથી.

લાગે છે તમારું મન  ઘણું ચંચળ છે વાત તમારા પ્રેમ પ્રકરણઓ પરથી જણાઈ આવે છે.  માનું છું કે  કોઈનું ઘર ભાંગવાનો  તમારો ઉદ્દેશ નહીં હોય. બીજું એ પુરુષને પણ તમારામાં કોઈ રસ નહીં હોય એમ મને લાગે છે. આથી સંબંધથી તમે જેટલા  દૂર થઈ જશો એના  તમનેે જ લાભ છે. આ સંબંધમાં કોઈ ભવિષ્ય નથી. તમારી ઉંમર હજુ ઘણી નાની છે. તમારી પાસે હજુ ઘણી  લાંબી અને સુખી જિંદગી છે. આથી લાંબો વિચાર કરી કોઈ યોગ્ય પુરુષ સાથે લગ્ન કરી લો.

હું  ૧૭ વરસનો છું, અમારા વિસ્તારમાં  રહેતી એક યુવતીને હું પ્રેમ કરું છું. મેં તેને બે વાર પ્રપોઝ કર્યું હતું પરંતુ તેણે મારામાં રસ લીધો  નથી. તે મને પ્રેમ કરતી હોવાનું મને ઘણા  મિત્રોએ કહ્યું હતું. તેમણે  જણાવ્યા પ્રમાણે તે તેની લાગણી વ્યક્ત કરતા ગભરાય છે. તેને તેના માતા-પિતા તેમ જ અમારા  વિસ્તારના લોકોનો ડર લાગે છે. શું  કરવું એ મને સમજ પડતી નથી.

તમે તેને બે વાર પ્રપોઝ કર્યું હોય અને તેણે તેમા રસ દેખાડયો નહોય તો તે તમને પ્રેમ કરતી નહોવાનું સમજીને તમારે અત્યાર સુધી તમારા જીવનમાં આગળ વધી જવું જોઈતું હતું.  મિત્રો  કહે છે કે તે તમને પ્રેમ કરે છે અને ગભરાય છે એ તમે કેવી રીતે માની લીધું. તેની આશા છોડી દો અને સારું ભણીગણીને સારી કારકિર્દી  બનાવ્યા  પછી જ લગ્ન કરવાનો નિર્ણય લો. ફિલ્મોમાં દેખાડવામાં આવતા પ્રેમ અને રોમાન્સ  કરતા વાસ્તવિક જીવનનને પ્રેમ ઘણો અલગ છે.

એક યુનિવર્સીટી દ્વારા અનોખો સર્વે કરવામાં આવ્યો છે. સ્ટેટ યુનિવર્સિટી ઓફ ન્યુ યોર્કના એક અધ્યયનમાં બતાવવામાં આવ્યું છે કે વીર્યમાં હોર્મોન્સ, એન્ડોર્ફિન્સ, ન્યુરોટ્રાન્સમિટર અને ઇમ્યુનોસપ્રેસન્ટ્સ સહિત 50 વિવિધ જાત ના રસાયણ મળે છે, જેમ કે મેગ્નેશિયમ વિટામિન બી 12 ફોસ્ફરસ સોડિયમ પોટેશિયમ યુરિક એસિડ લેક્ટિક એસિડ નાઇટ્રોજન વિટામિન સી જોવા મળે છે.

ઓરલ સેક્સ અને જીવનસાથીના વીર્યને ગળી જવાથી ગર્ભાવસ્થાને સલામત અને વધુ સફળ બનાવવામાં મદદ થઈ શકે છે. કારણ કે સ્ત્રી તેના જીવનસાથીની એન્ટિજેન્સ ગળી રહી છે. સગર્ભા સ્ત્રીઓ ઉલટી કરે છે, પરંતુ બાળકના પિતાના વીર્યને ગળી અને ખાવાથી તેઓ પ્રતિરક્ષા ઉભી કરી શકે છે.

સ્ત્રાવમાં સ્ત્રીના મગજ પર ગર્ભાશયની પ્રેરણા માટે કામ કરે છે અને ન્યુરોન્સના વિકાસ, જાળવણી અને અસ્તિત્વને નિયંત્રિત કરે છે. વીર્ય બરછટ વાળને મુલાયમ કરે છે. વીર્યમાં ઘણા પ્રોટીન હોય છે જે વાળના અણુઓમાં હાજર પ્રોટીનને સારી રીતે પૂરક બનાવી શકે છે.

 

SHARE
Koo bird - Trishul News Gujarati