સુરતમાં પેટ્રોલ પંપ પર થઇ છુટ્ટા હાથની મારામારી- જુઓ LIVE વિડીયો

Published on Trishul News at 4:08 PM, Thu, 14 April 2022

Last modified on April 14th, 2022 at 4:08 PM

સુરત(Surat): શહેરમાં અવારનવાર નજીવી બાબતોમાં મારામારીની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વખત આ જ પ્રકારની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઇ ગઈ હતી. મળતી માહિતી અનુસાર, સુરતના અમરોલી(Amaroli) વિસ્તારમાં પેટ્રોલ પંપ(Petrol pump) પર છુટ્ટા હાથની મારામારીના દ્રશ્યો(Scenes of fights) સામે આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

પેટ્રોલ પંપ પર બનેલી સમગ્ર ઘટનાનો એક વિડીયો વાઈરલ થઇ રહ્યો છે. જેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે, એક યુવક એકટીવા લઈને પેટ્રોલ પંપ પર આવે છે અને પેટ્રોલ પંપના કારીગરો સાથે કરી મારા-મારી કરતા પેટ્રોલ પંપ પર હંગામો મચાવે છે.

હાલ આ વિડિયો અમરોલીનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. નાયરાના પેટ્રોલપંપના સીસીટીવી હોવાનું જાણવા મળી રહ્યું છે. પેટ્રોલ પંપના કારીગરો સાથે ડંડા વડે કરી મારા-મારી કરતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ત્યારે પેટ્રોલ પંપના કારીગર પણ તેની સાથે ઝપાઝપી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "સુરતમાં પેટ્રોલ પંપ પર થઇ છુટ્ટા હાથની મારામારી- જુઓ LIVE વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*