કામ કર્યા વગર લાખો રૂપિયા કમાવવા હોય તો શીખો આ યુવાન પાસેથી. જાણી ચોંકી જશો.

292
TrishulNews.com

એક વ્યક્તિને અદ્દભુત લોટરી હાથ લાગી છે. તેને દર મહિને કામ કર્યા વગર 8 લાખથી પણ વધુ રૂપિયા મળશે. યુવકને 30 વર્ષ સુધી આ લાભ મળશે. આ પ્રકારની લોટરી જીતનારો પહેલો વ્યક્તિ છે. બ્રિટનમાં સરકાર પાસેથી લાઈસન્સ પ્રાપ્ત નેશનલ લોટરી તરફથી તાજેતરમાં જ આ સ્કીન શરૂ કરવામાં આવી છે.

તેનું નામ આપવામાં આવ્યું છે, લોટરી સેટ ફોર લાઈફ. એમેઝોનમાં કામ કરવાર આ વ્યક્તિ ડિન વીમેસને આ સ્કીનની લોટરી લાગી છે. ડીનને દર મહિને 8.6 લાખ રૂપિયા મળશે. લોટરી જીત્યા બાદ તેણે કેટલાય પ્લાન શેર કર્યા છે અને રજા પર જવાનો નિર્ણય કરી લીધો છે.

તે લોટરીના પૈસાથી ઓટિસ્ટિકથી પીડિત ભાઈઓની મદદ કરશે. 30 જુલાઈના રોજ ડીન લોટરી જીત્યો તેની જાણ થઈ હતી. તે દરમિયાન તે ઓફિસ જઈને કામ કરી રહ્યો હતો અને તેને ખ્યાલ નહોતો કે એક દિવસ પહેલા તેના નામની લોટરી લાગી ગઈ છે. બ્રિટનના પીટરબોરોધમાં રહેનારા ડીને આયરલેન્ડમાં વીડિયો અને ફિલ્મની સ્ટડી કરી છે.

અત્યાર સુધી તે એમેઝોન સાથે કામ કરી રહ્યા હતા, પરંતુ તેમનું કહેવું છે કે હવે તે વધુ ક્રિએટિવ કામ કરશે. ડીનનું માનવું છે કે કહે તે આર્થિક રીતે સ્થિર છે. દરેક સપનાંને પૂરું કરી શકે છે. તે સ્કાઈ ડાઇવ અને બેલૂન રાઈડિંગ માટે જવાની યોજના બનાવી રહ્યો છે.

યુનિવર્સિટીમાં ભણતો હતો તે દરમિયાન તેને ડોક્યુમેન્ટ્રી પમ બનાવી હતી. તેનું કહેવું છે કે ડોક્યુમેન્ટ્રી વાયરલ થઈ ગઈ હતી. નોકરી છોડીને તે સ્ક્રીન રાઈટર તરીકેનું કામ કરી શકે છે.

Loading...

Loading...