મહાત્મા ગાંધીજીના અગિયાર જીવન મંત્રો, જાણો….

મહાત્મા ગાંધીજીના ઘણા બધા જીવન મંત્રો જોવા મળી રહ્યા છે. પરંતુ અમે અહીં તેમના મહત્વના અગિયાર જીવન મંત્રો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જાણો…

મહાત્મા ગાંધીજીના ઘણા બધા જીવન મંત્રો જોવા મળી રહ્યા છે. પરંતુ અમે અહીં તેમના મહત્વના અગિયાર જીવન મંત્રો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જાણો તેમના મહત્વના અગિયાર જીવન મંત્રો કયા હતા.

(1) સત્ય : હંમેશા સત્ય વાણી-વર્તન રાખવું.

(2) અહિંસા : કોઈને જરા પણ દુઃખ ન આપવું.

(3) ચોરી ન કરવી : કોઈ કામ જૂઠુ ન કરવું.

(4) અપરિગ્રહ : વગર જોઈતું સંઘરવું નહીં.

(5) બ્રહ્મચર્ય : મર્યાદાઓ-સિદ્ધાંતો પાળી માનસિક બ્રહ્મચર્ય પાળવું.

(6) સ્વાવલંબન : પોતાનાં બધાં કામ જાતે કરવા, શ્રમનિષ્ઠ બનવું.

(7) અસ્પૃશ્યતા : જ્ઞાતિ-જાતિના, માણસ માણસ વચ્ચેના ભેદભાવમાં માનવું નહીં.

(8) અભય : નીડર રહેવું, નીડર બનવું.

(9) સ્વદેશી : દેશમાં બનતી વસ્તુઓ વાપરવી.

(10) સ્વાર્થ ત્યાગ : કોઈ કામ કે સેવા પોતાના અંગત સ્વાર્થ માટે ન કરવી. સ્વાર્થ છોડીને જ જીવવું.

(11) સર્વધર્મ સમાનતા : જગતના બધા જ ધર્મો સમાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *