આ વ્યક્તિએ દુનિયાની કોઈ દવાથી નહિ, પણ ઘરબેઠા કર્યો કેન્સરનો ઈલાજ, જાણો કેવી રીતે ?

ઘણી બધી વખત અમુક ઘાતક રોગોથી છુટકારો મેળવવા માટે લોકો ખૂબ જ વિચિત્ર પ્રકારના પ્રયોગો કરતા રહેતા હોય છે. એવા જ એક વ્યક્તિની વાત કરવામાં…

ઘણી બધી વખત અમુક ઘાતક રોગોથી છુટકારો મેળવવા માટે લોકો ખૂબ જ વિચિત્ર પ્રકારના પ્રયોગો કરતા રહેતા હોય છે.

એવા જ એક વ્યક્તિની વાત કરવામાં આવી રહી છે આ વ્યક્તિએ પોતાના ટર્મિનલ કેન્સરથી છૂટકારો મેળવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે તેણે કેન્સરથી છુટકારો મેળવવા માટે પાંચ ડોલરના ડિવોમિંગ ડ્રગ કે જે કૂતરાઓ માટે આવે છે તેનો ઉપયોગ કર્યો હતો.

તો આ એક ખૂબ જ વિચિત્ર કેસ વિશે જાણો તેની અંદર એક વ્યક્તિએ પોતાના ટર્મિનલ કેન્સરથી 5 ડોલરના ડિવોમિંગ ડ્રગની મદદથી પોતાના કેન્સરથી છુટકારો મેળવ્યો હતો.

જો કે ટીપેન્સ કે જે અહહોમાંની અંદર રહે છે. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2016 ની અંદર તેઓ સ્મોલ સેલ લન્સ કેન્સરથી છુટકારો મેળવ્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોતની મને ડોક્ટર દ્વારા જ જણાવવામાં આવ્યું હતું કે હવે મારી પાસે ફક્ત 3 મહિના જ બચ્યા છે.

ડોક્ટરે જણાવ્યું હતું કે જો તેનું કેન્સર પકડાયું ત્યારથી અત્યાર સુધીમાં તેમના શરીરના પેટ, ગળા, સ્વાદુપિંડ અને તેની હાડકા સહિતના અન્ય અંગોમાં પણ ફેલાઈ ગયું છે.

તેમને તેમના કુટુંબ અને મિત્રો ને ગુડબાય કહેવાની સલાહ આપવામાં આવી હતી.

કારણકે તેનું કેન્સર ટર્મિનલ હતું અને ડોક્ટરોએ તેમને ઘરે જવા અને તેમના પ્રિયજનોને તેમના રહેવાની સલાહ આપી હતી કેમ કે તેઓ માત્ર ત્રણ મહિના જ જીવી શકે તેમ છે.

તેણે ડેવોર્મર ખાવાનું નક્કી કર્યું.

તેમના કેસમાં અસ્તિત્વ ટકાવી રાખવાની શક્યતા એક ટકા હોવાનું જણાવ્યું હતું. જો ચમત્કારની આશામાં કંઈક અજમાવવા તૈયાર હતા, તેથી તેમણે ફેંનબેન્ડેઝોલ નામના કુતરાનું ડિવોર્મરનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું.

તેણે તેને ત્રણ મહિના માટે લીધો.

જો વિટામિન ઇ સપ્લીમેન્ટ્સ, સીડી અને બાયોવાપ્યુલેબલ કાક્યુમીન સાથે ડિવોમિંગ દવા લેતા હતા. તે હવે એક કેન્સર મુક્ત દર્દી છે અને દાવો કરે છે કે તે દવાને પ્રોત્સાહન આપતો નથી, પરંતુ તેની વાર્તાને વિશ્વ સાથે શેર કરી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *