યુવાનોને જાગ્યા બાઈક સ્ટંટનાં અભરખા: ફરી એકવાર વાયરલ થયો ખતરનાક વિડીયો- જુઓ અહીં

Published on Trishul News at 7:22 PM, Sat, 27 March 2021

Last modified on March 27th, 2021 at 7:22 PM

હાલમાં યુવાનો સોશિયલ મીડિયા પર ફેમસ થવાં માટે અવનવા કરતબો કરતબો કરતાં હોય છે. થોડા દિવસ પહેલાં સુરત શહેરમાં પ્રેમીપંખીડાએ બાઈક પર જોખમી સ્ટંટ કર્યો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો હતો/ આવો જ એક ખતરનાક સ્ટંટનો વિડીયો હાલમાં સામે આવ્યો છે.

સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે લોકો પોતાના જીવને પણ જોખમમાં મુકતા હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવક બાઈક પર ખતરનાક સ્ટંટ કરી રહ્યો હતો. જો કે, એક જ ક્ષણમાં જે થયું એને જોઈને માત્ર આશ્વર્યચકિત જ નહીં થાઓ પરંતુ આપને એક મોટી શિખામણ પણ મળશે.

કારણ કે, આવા કેટલાય લોકો હોય છે કે, જે પોતાના જીવ જોખમમાં નાખીને સ્ટંટ કરતા હોય છે. જેને લીધે કેટલાય લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. એવું કહેવામાં આવે છે કે, આ જીવન ખૂબ મુશ્કેલીથી મળ્યું છે. જેથી તેને મોજથી જીવી લેવી જોઈએ.

જો કે, એવા કેટલાક લોકો છે કે, જે એમનાં જીવની પરવા કર્યા વિના પોતાના જ જીવને દાવ પર લગાવી દેતા હોય છે. જેમ કે, આપ અહીં વીડિયોમાં જોઈ શકો છો કે, કેવી રીતે એક યુવાન પોતાની જીંદગીની સાથે મોતની રમત રમી રહ્યો છે. સોશિયલ મીડિયા પર હાલમાં આ વીડિયો ખૂબ વાયરલ થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "યુવાનોને જાગ્યા બાઈક સ્ટંટનાં અભરખા: ફરી એકવાર વાયરલ થયો ખતરનાક વિડીયો- જુઓ અહીં"

Leave a comment

Your email address will not be published.


*