ચુચા મોટા કરવા છોકરીએ ખર્ચી નાખ્યા ૪૬ લાખ રૂપિયા, ૧૫ સર્જરી બાદ એટલા મોટા થઇ ગયા કે…

Published on Trishul News at 6:23 PM, Fri, 7 October 2022

Last modified on October 7th, 2022 at 6:28 PM

આપના જીવનમાં પણ કોઈ એવું હશે જેની જેવા આપણે દેખાવા ઇચ્છતા હશું. જેમ કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા સ્ટાર છે, જેમની જેવા દેખાવા લોકો લાખો કરોડો રૂપિયા ખર્ચી નાખે છે. હાલ આવી જ એક છોકરીની ઘટના સામે આવી છે. જેમાં આ છોકરીએ હોલીવુડની કિમ કાર્દાશિયન જેવું દેખાવા ૪૬ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. આવું પહેલીવાર નથી બન્યું… આ પહેલા પણ ઘણા એવા લોકો થઇ ગયા કે, જેઓએ આવી બાબતોમાં લાખો કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા હોય અને પરિણામ ખુબ જ ભયંકર મળ્યું હોય.

સેકંડો છોકરીઓનું સપનું છે કે તે હોલીવુડ સ્ટાર કિમ કાર્દાશિયન જેવી દેખાય. આવી જ એક મહિલાએ 16 લાખ રૂપિયા ખર્ચ્યા અને 15 સર્જરી કરાવી. જેથી તે પોતાની ફેવરીટ કિમ કાર્દાશિયન જેવી દેખાઈ શકે. હવે પરિણામે આ છોકરી એવી થઇ ગઈ છે કે તેને કોઈ ઓળખતું નથી, પરંતુ મહિલા ખુશ છે કે પુરુષો તેનો મેકઓવર પસંદ કરી રહ્યા છે.

સર્જરી બાદ બદલાઈ ગયો ચહેરો અને શરીરનો નકશો
28 વર્ષીય ચેરી લી (Cherri Lee) સાઉથ કોરિયાની રહેવાસી છે, પરંતુ હવે કોઈ તેને એશિયન માનવાની ના પાડે છે. લી નું ચહેરાથી લઈને આખું શરીર બદલાઈ ગયું છે, અને આ માટે તેણે 50,000 પાઉન્ડ એટલે કે 46 લાખથી વધુ ભારતીય ચલણ પોતાના પર ખર્ચ્યા છે.

ચેરી લી કિમ કાર્દાશિયનની ફેન છે અને તે હોલીવુડ સ્ટાર જેવો દેખાવા માંગતી હતી. ચેરીએ 20 વર્ષની ઉંમરે તેની પ્રથમ સર્જરી કરાવી હતી, ત્યારથી તેણે કુલ 15 સર્જરી કરી છે. લોકોને એવું ન લાગે પણ તે માને છે કે તેણે પોતાનું લક્ષ્ય હાંસલ કર્યું છે.

પરિવારના સભ્યો પણ ઓળખતા નથી
ચેરીએ 15 સર્જરીઓ હેઠળ તેના નાક, ગાલ, ડબલ ચિન, બકલની ચરબી દૂર કરીને તેના ગાલ પણ બદલ્યા છે. આ સિવાય શરીરના જે અંગોને તેણે કિમ જેવા બનાવવા હતા તેની પણ સર્જરી કરાવી છે. તે કહે છે કે તેને તેના નિર્ણય પર કોઈ પસ્તાવો નથી કારણ કે તેનાથી તેનો આત્મવિશ્વાસ વધે છે. પાર્ટ ટાઈમ અંગ્રેજી શિક્ષક ચેરીની કારકિર્દી જે વર્ષ 2014 થી શરૂ થઈ હતી તે આજ સુધી ચાલુ છે અને તેણી માને છે કે તેણીને તેની લત લાગી ગઈ છે. હવે વધુને વધુ પુરુષો તેમનામાં રસ દાખવે છે કારણ કે તેઓ એશિયન નહીં પણ પશ્ચિમી દેખાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "ચુચા મોટા કરવા છોકરીએ ખર્ચી નાખ્યા ૪૬ લાખ રૂપિયા, ૧૫ સર્જરી બાદ એટલા મોટા થઇ ગયા કે…"

Leave a comment

Your email address will not be published.


*