પ્રેમલગ્નની સજા કોને કહેવાય એ આ પ્રેમીપંખીડાને પૂછો- પ્રેમલગ્ન કરનારા લોકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો

પ્રેમ એ એક એવી વસ્તુ છે કે, જેની પાછળ દરેક લોકો પાગલ થઈ જતા હોય છે. પ્રેમમાં કોઈ ઉમર જોવામાં આવતી નથી. નાના-બાળકોથી લઈને મોટી…

પ્રેમ એ એક એવી વસ્તુ છે કે, જેની પાછળ દરેક લોકો પાગલ થઈ જતા હોય છે. પ્રેમમાં કોઈ ઉમર જોવામાં આવતી નથી. નાના-બાળકોથી લઈને મોટી ઉમરના દરેક લોકોને કાઈ પણ ઉમરમાં પ્રેમ થઈ શકે છે. હવે તો યુવક-યુવતીઓ પોતાની જાતે જ પ્રેમ લગ્ન કરી લે છે. અમુક વખત આવા પ્રેમપ્રકરણના કારણે યુવક-યુવતીને સજા પણ મળતી હોય છે. આવી જ એક ઘટના મધ્યપ્રદેશમાંથી સામે આવી છે.

મધ્યપ્રદેશના આદિજાતિ પ્રભુત્વ ધરાવતા ઝાબુઆ જિલ્લામાં એક પ્રેમ સંબંધના આક્ષેપની શંકાના આધારે એક આદિવાસી મહિલાના સાસુ-સસરાએ તેને સજા આપી હતી અને તેના પતિને આખા ગામમાં ખંભા ઉપર બેસીને નગરયાત્રા કાઢવા માટે કહ્યું.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પીડિત મહિલાના અહેવાલ પર કાર્યવાહી કરતાં ગુરુવારે રાત્રે તેના પતિ સહિત પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે આરોપી હજી ફરાર છે. આ ઘટના મંગળવારે ઝાબુઆ જિલ્લા મથકથી લગભગ 15 કિલોમીટર દૂર ઝાબુઆ કોટવાલી હેઠળના છાપરી રણવાસા ગામે બની છે. તેનો વીડિયો બુધવારે રાત્રે વાયરલ થયો હતો.

વાઈરલ થયેલ આ વિડીયોમાં મહિલાના ખંભા ઉપોર તેના પતિને બેસારીને અમુક લોકો તેને માર મારતા જોવા મળી રહ્યા છે. આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, અ ઘટના સ્થળ ઉપર લોકોની ભીડ જમા થે ગઈ છે. લોકો ઘટના સ્થળ ઉપર ભેગા થઈ ને વિડીયો બનવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *