જાણો IPL 2019 માં કઈ-કઈ મિસ્ટ્રી ગર્લ રાતો-રાત થઇ ફેમસ ? જેના પર ફિદા છે કરોડો લોકો.

105

આ મિસ્ટ્રી ગર્લનું નામ અદિતિ હુંડિયા છે. તે ફેશન અને ગ્લેમરસની દુનિયાનો જાણીતો ચહેરો છે.

આઇપીએલ-12ની ફાઇનલ મેચ ભલે મુંબઇ ઇન્ડિયન્સે જીતી લીધી હોય પરંતુ આ મેચ દરમિયાન તમામ લોકોનું દિલ અન્ય કોઇએ જીત્યું હતું. સોશિયલ મીડિયા પર લોકો આરસીબી ગર્લ દીપિકા ઘોષ બાદ હવે મુંબઇ ઇન્ડિયન્સ ફેનગર્લ પર ફિદા થઇ ગયા છે. જ્યારે મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપરકિંગ્સ વચ્ચેની મેચ ચાલી રહી હતી ત્યારે અચાનક કેમેરામેનની નજર એક ફેનગર્લ પર પડી. ટીવી પર આ છોકરીની એક ઝલકે સોશિયલ મીડિયા પર તેને લોકપ્રિય કરી દીધી હતી.

આ મિસ્ટ્રી ગર્લનું નામ અદિતિ હુંડિયા છે. તે ફેશન અને ગ્લેમરસની દુનિયાનો જાણીતો ચહેરો છે. અદિતિ રાજસ્થાનના જયપુરની છે. તેણે અહીંથી મોડલિંગ કરિયર શરૂ કર્યું હતું. અદિતિએ ફેમિના મિસ ઇન્ડિયા 2017 માટે ઓડિશન આપ્યું હતું અને સિલેક્ટ થઇ ગઇ હતી. તેણે એફબીબી કલર્સ ફેમિના મિસ ઇન્ડિયા રાજસ્થાનનું ટાઇટલ જીત્યું હતું. અદિતિ ક્રિકેટની દિવાની છે અને કોહલી અને ધોનીની ફેન છે.

આ યુવતી હૈદરાબાદ ટિમ ની ફેન છે.જે આ આઇપીએલ દરમિયાન ખુબ જ ફેમસ થઇ ચુકી છે.

આઇપીએલ-12ની ફાઇનલ મેચ ભલે મુંબઇ ઇન્ડિયન્સે જીતી લીધી હોય પરંતુ આ મેચ દરમિયાન તમામ લોકોનું દિલ અન્ય કોઇએ જીત્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.