મોબાઈલ ચોરીના આરોપમાં યુવકને જાહેરમાં ફટકાર્યો- વિડીયો થયો વાઈરલ

સુરતમાં લીંબાયત વિસ્તારમાં એક અજાણ્યા યુવાનને મોબાઈલ ચોરીના આરોપમાં જાહેરમાં માર મારવામાં આવ્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયમાં વાઈરલ થયો છે. આ વીડિયો સુરતના લિંબાયત વિસ્તારનો હોવાના નામે વાઈરલ થઈ રહ્યો છે.

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા રૂસ્તમ પાર્ક સોસાયટી પાસે એક ઈસમને જાહેરમાં તાલિબાની સજા સજા આપવામાં આવી હોવાના નામે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. મોબાઈલ ચોરીનો આરોપ લગાવી માર મારવામાં આવ્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જ્યારે લિંબાયત પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરની દૂરી પર રૂસ્તામ પાર્ક આવ્યું છે. જોકે, આ વીડિયો અંગે લિંબાયત પોલીસ અજાણ હોવાનું જાણવા મળ્યું છે.

જુઓ ઘટનાનો વિડીયો અહી:

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.