મોરારિબાપુના હિંદુઓ સામેના વાંધાઓનું લિસ્ટ થયું વાયરલ, તમે ન વાંચ્યું હોય તો વાંચી લો

Published on Trishul News at 8:48 PM, Sun, 15 September 2019

Last modified on September 15th, 2019 at 8:48 PM

મોરારિબાપુને રોજા રાખવામાં વાંધો નથી, પરંતુ એકાદશી વ્રત ઉપવાસ કરવામાં વાંધો છે.

મોરારિબાપુને પોતાની પુત્રીને લવ જેહાદમાં વિધર્મી ને પરણાવવામાં વાંધો નથી, પરંતુ કોઈ યુવાન સાધુ થાય તેમાં વાંધો છે.

મોરારિબાપુને મૌલા મૌલાની ધૂન બોલવામાં વાંધો નથી, પરંતુ સ્વામિનારાયણ કે નીલકંઠવર્ણીનું નામ બોલવામાં વાંધો છે.

મોરારિબાપુને રામકથામાં ફિલ્મના ગાયનો ગાવામાં વાંધો નથી, પરંતુ અન્ય અવતારોની ધૂન ગાવામાં છે.

મોરારિબાપુને આજના નવયુવાનો આતંકવાદી થાય તેમાં વાંધો નથી, પરંતુ સાધુ થાય તેમાં વાંધો છે.

મોરારિબાપુને રામકથાને ધંધો બનાવી સવા કરોડથી અઢી કરોડ ખંખેરી પોતાના ખિસ્સા ભરવામાં વાંધો નથી, પરંતુ કોઈક ભક્ત ભક્તિભાવપૂર્વક મંદિરમાં દાન કરે તેનો વાંધો છે.

મોરારિ બાપુને મૂરખની જેમ પૃથ્વીની ગરમી દૂર થાય તે માટે પ્લાસ્ટિકના ગોળા પર અભિષેક કરવામાં વાંધો નથી, પરંતુ કોઈકના અંતરનો સંતાપ દૂર થાય તે માટે અન્ય ભગવાન પર અભિષેક કરવામાં વાંધો છે.

મોરારિબાપુને કેટલાક દંભી સાધુઓ સ્ત્રીઓનું શોષણ કરે તેમાં વાંધો નથી, પરંતુ નૈષ્ઠિક બ્રહ્મચારી સંતો ભગવાનની આજ્ઞા મુજબ સ્ત્રીઓના અને પોતાના શિલની રક્ષા માટે સ્ત્રી-સાધુ મર્યાદા પાળે તેનો વાંધો છે.

મોરારીબાપુને લોકો તમાકુ, ગુટખા, પાન-મસાલા ખાય, દારૂ પીવે, માંસાહાર કરે, તેનો વાંધો નથી. પરંતુ ભગવાનના પવિત્ર પ્રસાદ તરીકે લાડુડી ખાય તેનો વાંધો છે.

મોરારિબાપુને લોકો ખ્રિસ્તી, મુસલમાન બને તેનો વાંધો નથી, પરંતુ સનાતન ધર્મના અંગભૂત સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભળે તેનો વાંધો છે.

મોરારીબાપુને પવિત્ર રામકથામાં નગર વધુઓ દ્વારા નાચ કરાવવામાં, ડાકલા ધુણાવવામા વાંધો નથી. પરંતુ અન્ય ભગવાનની પવિત્ર ધૂન બોલવામાં વાંધો છે.

મોરારીબાપુને પવિત્ર રામકથામાં અલ્લાહની, ઈસુની વાત કરવામાં વાંધો નથી. પરંતુ સનાતન ધર્મના અન્ય ભગવાનની વાત કરવામાં વાંધો છે.

– સાભાર લક્ષ્મણ

વોટ્સેપ વાઈરલ મેસેજ

Be the first to comment on "મોરારિબાપુના હિંદુઓ સામેના વાંધાઓનું લિસ્ટ થયું વાયરલ, તમે ન વાંચ્યું હોય તો વાંચી લો"

Leave a comment

Your email address will not be published.


*