ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

બોયફ્રેન્ડની યાદ આવે ત્યારે મોટાભાગની છોકરીઓ કરે છે આ કામ, તમને કદાચ ખબર નહીં હોય

Most girls do this job when you remember boyfriends, you might not know

જ્યારે છોકરીઓ પ્રેમમાં હોય છે અને તેમના પાર્ટનરથી દૂર હોય છે, ત્યારે તેઓ દિવસભર તેમના બોયફ્રેન્ડ વિશે વિચારતી રહે છે. જ્યારે લાંબા અંતરના સંબંધોની વાત આવે, ત્યારે તે સપનાઓ જોઈને આખો દિવસ રડતી રહે છે. ચાલો આપણે જાણીએ કે, છોકરીઓ જ્યારે તેમના બોયફ્રેન્ડને યાદ કરે છે, ત્યારે તે શું કરે છે.

જ્યારે છોકરીઓ તેમના બોયફ્રેન્ડથી દૂર હોય છે અને તેમને ખૂબ જ યાદ કરતી હોય, ત્યારે તેઓ ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર તેમના બોયફ્રેન્ડની પ્રોફાઇલ જોવાની શરૂઆત કરે છે. તે આખો દિવસ તેની પ્રોફાઇલ અને સ્ટેટસને જોતી રહે છે.

રોમેન્ટિક મૂવી જોતી વખતે છોકરીઓ તેમના બોયફ્રેન્ડને જુએ છે. ફિલ્મ જોતી વખતે તે ને તેના બોયફ્રેન્ડ સાથે હોવાનો અહેસાસ થાય છે. મનમાં સતત તેમના વિચારો કરતી રહે છે.

જ્યારે પણ છોકરીઓને તમના બોયફ્રેન્ડની બહુ યાદ આવે છે, ત્યારે તે તેને વારંવાર તેના બોયફ્રેન્ડને ફોન કરે છે. અને તે કહે છે કે મારે એક જરૂરી વાત કરવી છે, પરંતુ આવું કશું થતું નથી. તેની વાત ‘આઈ લવ યુ’ થી શરૂ થાય છે અને ‘આઈ લવ યુ’ પર સમાપ્ત થાય છે.

જ્યારે પણ છોકરી તેના પ્રેમીને બહુજ યાદ કરતી હોય તે સમયે આપેલી ગિફ્ટ ને તે વારંવાર જોયા કરે છે. અને મેસેજ માં થયેલી વાતો તે વારંવાર વાંચ્યા કરે છે. તે ઉપરાંત આપેલા ટેડી બિયર સાથે રમ્યા કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: