ઉધનામાં હત્યાનો ભેદ ઉકેલાયો: મોટા ભાઈએ જ મિત્ર સાથે મળી જે કર્યું…

લગભગ એક મહિના પહેલા નાનાભાઈનું નશામાં એક્સીડન્ટમાં મોત થયું હોવાનું કહી મોટાભાઈએ દફનવિધી કરી નાખી હતી. સવા મહિના પછી ક્રાઇમબ્રાંચને હત્યાની થઇ હોવાની ખબર પડી…

લગભગ એક મહિના પહેલા નાનાભાઈનું નશામાં એક્સીડન્ટમાં મોત થયું હોવાનું કહી મોટાભાઈએ દફનવિધી કરી નાખી હતી. સવા મહિના પછી ક્રાઇમબ્રાંચને હત્યાની થઇ હોવાની ખબર પડી હતી.

નવસારી બજાર અકબર શહીદ કબ્રસ્તાનમાં દફનાવેલી લાશને એક્ઝિક્યુટીવ મેજીસ્ટ્રેટ અને ઉધના પોલીસની હાજરીમાં બહાર કઢાવી પીએમ કરાવ્યું હતું. જેમાં હત્યાની વાત સામે આવતા ક્રાઇમબ્રાંચે હત્યારા અબ્દુલ રહીમ મેહબુબ શા, સદ્દામ શા અને શાહરૂખ ખટ્ટા હારૂન શેખની ધરપકડ કરી હતી.

મૃત્યુ પામેલો અજીમ અબ્દુલ રહીમનો નાનો ભાઈ છે. નાનાભાઈ અજીમે ઘરમાંથી રૂપિયા અને મોબાઇલ ચોરી કર્યો હતો. 24મી જુલાઇએ ભાઈએ તેના મિત્રો સાથે મળી નાનાભાઈની હત્યા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *