સુરતમાં દિવસેને દિવસે વધી રહ્યા છે હત્યાના કેસ: CCTVમાં એવી ઘટના કેદ થઇ કે, વિડીયો જોઇને…

છેલ્લા ઘણા સમયથી થતા ગુનાઓએ સાબિત કરી દીધું છે કે, સુરત શહેર ખરેખર ગુનાઓનો અડ્ડો બની ગયું છે. છેલ્લા ઘણા સમયથી દરરોજ હત્યા, ચોરી અને…

છેલ્લા ઘણા સમયથી થતા ગુનાઓએ સાબિત કરી દીધું છે કે, સુરત શહેર ખરેખર ગુનાઓનો અડ્ડો બની ગયું છે. છેલ્લા ઘણા સમયથી દરરોજ હત્યા, ચોરી અને બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે. સુરતમાં દિવસેને દિવસે ગુનાઓનો ગ્રાફ વધી રહ્યો છે. છેલ્લા એક મહિનામાં સુરતમાં હત્યાના અગણિત બનાવો બની ચૂક્યા છે. આ કડીમાં વધુ એક હત્યાનો બનાવ બનવા પામ્યો છે.  આ પણ વાંચો: ઓનલાઈન પૈસા કમાવા હોય તો આ 10 આસાન રસ્તા જાણી લો, કમાણી ની ગેરેન્ટી

સુરતનો ભટાર વિસ્તાર ગુનાખોરી માટે કુખ્યાત છે. એવામાં ભટાર વિસ્તારમાં આવેલા રસુલાબાદ આઝાદ નગર રોડ પર એક યુવકની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના CCTVમાં કેદ થઇ ગઈ હતી.

વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે બે અજાણ્યા યુવકો આશિષ નામના યુવકને છરીના ઘા ઝીકીને ફરાર થઇ જાય છે. ઘાયલ થયેલો યુવક ઘાયલ અવસ્થામાં ભાગતો CCTV વિડીયોમાં દેખાઈ રહ્યું છે.  આ પણ વાંચો: ઓનલાઈન પૈસા કમાવા હોય તો આ 10 આસાન રસ્તા જાણી લો, કમાણી ની ગેરેન્ટી

આશિષ નામના યુવકને કેટલાક વ્યક્તિઓ ચપ્પુના ઘા મારી નાસી છૂટયા હતા. હાલમાં સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. તેના આધારે ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુરત શહેરમાં છેલ્લા એક મહિનામાં આવી તો કેટલીય ઘટના બની ચુકી છે, તેમછતાં આ લોકોને તંત્ર અથવા પોલીસનો કોઈ ડર નથી તેવું આ હત્યાઓની ઘટના જોઇને લાગી રહ્યું છે.  આ પણ વાંચો: ઓનલાઈન પૈસા કમાવા હોય તો આ 10 આસાન રસ્તા જાણી લો, કમાણી ની ગેરેન્ટી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *