શ્રીલંકામાં મુસ્લિમોને દફનાવવાની જગ્યાએ સળગાવવામાં આવી રહ્યા છે, જાણો કારણ

Published on Trishul News at 12:46 PM, Sat, 4 April 2020

Last modified on April 4th, 2020 at 12:46 PM

શ્રીલંકામાં કોરોનાવાયરસથી સંક્રમિત બે મુસ્લિમ ને જબરજસ્તી અગ્નિ સંસ્કાર બાદ અલ્પસંખ્યક સમુદાયમાં વધવા લાગ્યો છે.આ ભયંકર મહામારીને લીધે અહીંયાના ઉપરી અધિકારીઓ પર ઇસ્લામમાં નક્કી કરેલ બનાવાના સંસ્કારોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

કોલંબોમાં ૭૩ વર્ષીય બિશ્રુર રફી મોહમ્મદ કોરોનાવાયરસથી મરનાર બીજા એવા વ્યક્તિ હતા જેના અંતિમ સંસ્કાર ઈસ્લામિક રીતે નહી પરંતુ હિન્દુ રીતે કરવામાં આવ્યા.

અલ જજીરા ના એક રિપોર્ટ અનુસાર મૃતક ના 46 વર્ષીય દીકરાએ જણાવ્યું કે પિતાની કિડની ડિસઓર્ડરથી પીડાતા હતા. બે અઠવાડિયા પહેલાં જ કોરોનાવાયરસ વાગ્યા બાદ એક રેફરી લે તેમનું મૃત્યુ થઈ ગયું.

મૃતકના દીકરાએ કહ્યું કે મારા પિતાના શબને પોલીસ દળની દેખરેખ હેઠળ એક વાહનમાં લઈ જવામાં આવ્યું અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. અમે મુદ્દાઘરની બહાર તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી પરંતુ આ જનાજા ન હતો જેવો સામાન્ય રીતે હોય છે.

દીકરા એ અલ જજીરા ના હવાલા આપતા કહ્યું કે શ્રીલંકાઈ સરકારને ઈસ્લામિક દફન સંસ્કાર અંતર્ગત મુસ્લિમો માટે તેના પ્રિયજનોને દફનાવવાની વ્યવસ્થા કરવી જોઈએ.

તેમણે કહ્યું કે જો દફનાવવાની જગ્યાએ બીજો કોઇ વિકલ્પ હોય તો સરકારને તેના વાટાઘાટો કરવા જોઈએ. અગ્નિસંસ્કાર એકમાત્ર વિકલ્પ નથી. અમે અમારા પ્રિય જનો અંતિમ સંસ્કાર ઈસ્લામી રીતે કરવા માંગતા હતા.

જણાવી દઈએ કે શ્રીલંકાના સ્વાસ્થ્ય મંત્રાલય મંગળવારે જ કોરોનાવાયરસ થી મરનારને અંતિમ સંસ્કારને લઇને ગાઇડલાઇન જાહેર કરી હતી.

તેમાં કહેવામાં આવ્યું હતું કે કોરોનાવાયરસ થી મખણા તમામ લોકોના શબને અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમાં અંતિમ સંસ્કાર પહેલા શબને નબળાઈઓ કે કોફીમાં રાખવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

જોકે સરકારના આ નિર્ણયનો ઘણા મુસ્લિમ સામાજિક કાર્યકર્તા અને નેતાઓ વિરોધ કરી રહ્યા છે. તેમણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નો હવાલો દેતા કહ્યું કે લોકોને સળગાવી કે દફનાવી શકાય છે.

જણાવી દઈએ કે શ્રીલંકામાં અત્યાર સુધી આ જાનલેવા વાઇરસની ઝપેટમાં કુલ ૧૫૯ લોકો આવી ચૂક્યા છે. તેમાંથી પાંચ લોકોનું મૃત્યુ થઈ ગયું છે જેમાંથી બે મુસ્લિમ સમુદાયના લોકો હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Be the first to comment on "શ્રીલંકામાં મુસ્લિમોને દફનાવવાની જગ્યાએ સળગાવવામાં આવી રહ્યા છે, જાણો કારણ"

Leave a comment

Your email address will not be published.


*