આ બોલીવુડની એક્ટ્રેસને બનવું હતું આર્મી ઓફિસર, આ કારણે સપનું રહ્યું અધૂરું- હાલમાં વાયરલ થઇ તસ્વીરો

બોલિવૂડનાં ફિલ્મ જગતમાં ઘણીવાર ચર્ચામાં આવતું હોય છે. આવાં સમયમાં હાલમાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે. હાલમાં તો પ્રખ્યાત અભિનેત્રી અને મોડેલ કંગના…

બોલિવૂડનાં ફિલ્મ જગતમાં ઘણીવાર ચર્ચામાં આવતું હોય છે. આવાં સમયમાં હાલમાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે. હાલમાં તો પ્રખ્યાત અભિનેત્રી અને મોડેલ કંગના શર્મા ઈન્ટરનેટ પર ધમાલ મચાવવામાં ખુબ જ મોખરે રહેલી છે.

તેનાં પરિવારનાં પણ કેટલાંક લોકો આર્મી તેમજ પોલીસમાં પણ હતા. એ માટે એનું સ્વપ્ન પણ દેશની સેવા કરવાનું જ હતું.કોલેજનાં દિવસો દરમિયાન જ કંગનાએ NCC પણ જોઈન કરી લીધું હતું. કુલ 3 વર્ષ બાદ જ્યારે અંતિમ પરિક્ષા આવી ત્યારે એમાં તે નાપાસ પણ થઈ હતી.

કંગના ફિલ્મોમાં ઈન્ટીમેટ સીન આપવાનાં લીધે જ ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે. સોશિયલ મીડિયા પર તે વારંવાર બોલ્ડ ફોટો શેર પણ કરતી રહે છે. જો, કે ઘણી વખત એ ટ્રોલ પણ થતી જોવા મળી રહી છે.ખરેખર તો કંગના શર્માનું સ્વપ્ન એક્ટિગ નહીં પરંતુ આર્મીમાં ઓફિસર બનવાનું હતું. કંગનાનો જન્મ હરિયાણામાં આવેલ કુરુક્ષેત્રમાં જ થયો હતો.

જેને લીધે એનું આર્મીમાં જવા માટેનું સ્વપ્ન પણ તૂટી ગયું હતું. ત્યારપછી ફરી પાછી તે દિલ્હી પણ આવી ગઈ હતી. વર્ષ 2014માં ઈ મેક્સિમ કોન્ટેસ્ટનાં પ્રથમ રનરઅપ પણ રહી હતી. તો જુઓ અહીં કંગના શર્માનાં થોડાં હોટ ફોટોઝ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *