આ બધી ઘટનાઓ કેમેરામાં કેદ થઇ ગઈ એટલે, બાકી આ કોઈ સાચું માને એમ નથી- જુઓ વિડીયો

ઘણી વખત દુનિયામાં એવી ઘટનાઓ બને છે જેનો દરેક કોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. આવી જ કેટલીક ઘટનાઓ બની છે જે તમે અહીંયા…

ઘણી વખત દુનિયામાં એવી ઘટનાઓ બને છે જેનો દરેક કોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. આવી જ કેટલીક ઘટનાઓ બની છે જે તમે અહીંયા પોસ્ટમાં આપેલા વીડિયોમાં જોઈ શકશો. જો આ વસ્તુ કેમેરામાં રેકોર્ડ ન થઈ હોત તો કોઈ પણ તેના પર વિશ્વાસ ન કરે.

સૌપ્રથમ તો વીડિયોમાં દેખાઇ રહેલી મહિલા ઝાડ પર ચડવાનું શરુ કરે છે.જેવી મહિલા ઝાડ પર ચડવાનું શરૂઆત કરે છે ત્યારે આસપાસ રહેલા લોકો તેનો વિડીયો બનાવવા માંડે છે. થોડી જ વારમાં મહિલા ફટાફટ ઝાડ ઉપર ચડી જાય છે અને વગર કોઈ આધારે પોતાના બને હાથ પાછળ રાખીને ઝાડની ટોચ ઉપર એકદમ સીધી ઉભી રહી જાય છે.

જ્યારે આપણે કોઈ લાકડાને લગાવીએ છીએ ત્યારે તેની આગ બહારની બાજુએ આવે છે.સાથે સાથે જ તેમાંથી નીકળતા દિખાઓ હવામાન ખૂબ આગળ સુધી પહોંચી જાય છે.પરંતુ શું તમે ક્યારેય વિચારી શકો છો કે એક જમીન ઉપર ઉભેલા લીલાછમ ઝાડમાં થડની અંદર આગ લાગી જાય છે. પરંતુ આ કેમેરામાં જે રેકોર્ડ થયું છે તેના પર તમે કદાચ વિશ્વાસ નહીં કરી શકો.

આપણે દરેક લોકો જાણીએ છીએ તેમ કોઈ ગાય કે પશુને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કોઈ મોટા ટ્રક કે ટેમ્પો ની જરૂર પડે છે. કારણ કે ગાયનું કદ ખૂબ મોટું હોય છે.પરંતુ શું તમે ક્યારેય કોઈ ગાયને કારમાં લઈ જતા જોઈ છે.અહીંયા કેમેરામાં રેકોર્ડ થઇ ગયું છે નહીં તો કોઈ પણ વ્યક્તિ આના પર વિશ્વાસ ન કરે.

આવી જ અજબ ગજબ વિડીઓ નીચે તમે જોઈ શકો છો. અહિયાં જુઓ વિડીયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *