જો હવે સરકારી ઓફિસમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશો તો, થશે કડક કાર્યવાહી. જાણો વિગતે

44
TrishulNews.com

હવે સરકારી દસ્તાવેજ ગૂગલ ડ્રાઈવ પર નહીં સેવ કરી શકાય. સરકારે સુરક્ષાને ધ્યાને લેતા પ્રથમ વાર સરકારી ફાઈલ્સ અને કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા પૉલિસી બહાર પાડી છે. જો કોઈ કર્મચારી આવુ કરતા પકડાયા તો ઓફિશિયલ ઈન્ફોર્મેશન લીક કરવાનો કેસ નોંધવામાં આવશે. ઓફિસમાં કામ કરનાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓ પર પણ આ નિયમ લાગુ થશે.

ઑફિસના કોમ્પ્યુટર્સ અને સ્માર્ટફોન પર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની મનાઈ

સરકારે સરકારી કર્મચારીઓને કહ્યુ કે ખાનગી રાખવાવાળા કોઈ પણ કાર્ય ઈન્ટરનેટ સાથે જોડાયેલા કોમ્પ્યુટરથી ના કરો અને ના કોઈ અગત્યની ફાઈલ સેવ કરો. મંત્રાલયે કહ્યુ કે સિક્રેટ દસ્તાવેજ ગૂગલ ડ્રાઈવ, ડ્રોપ બૉક્સ અથવા આઈક્લાઉટ પર સેવ કરવામાં આવશે નહીં અને ના શેર કરવામાં આવે.

સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશો અનુસાર કર્મચારીઓએ ઑફિસના કોમ્પ્યુટર્સ અને સ્માર્ટફોન પર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની મનાઈ કરી છે. આમાં કહેવામાં આવ્યુ છે કે જ્યાં સુધી કોઈ કર્મચારીને ઑફિશ્યલ અનુમતિ આપવામાં આવે નહીં તે તેનો ઉપયોગ કરી શકે નહીં

આ ગાઈડ લાઈનમાં કહેવામાં આવ્યુ છેકે તમામ ગોપનીય માહિતી અથવા દસ્તાવેજો પેનડ્રાઈવમા રાખવામાં આવશે. પેનડ્રાઈવ ઓફિસ તરફથી આપવામાં આવશે આને ઓફિસની બહાર જે વ્યક્તિને પરવાનગી હોય તે જ લઈ જઈ શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Loading...