TMC સાંસદ નુસરત જહાંએ સોશિયલ મીડિયા પર બતાવ્યો બોલ્ડ અંદાજ, તસવીરોથી તહેલકો મચાવ્યો!

નુસરત જહાં ટીએમસી સાંસદ છે અને અભિનેત્રી પણ છે. નુસરત જહાં સોશિયલ મીડિયા પર એક્ટિવ છે, અને તેના જીવનની ઝલક ચાહકો સાથે શેર કરે છે.…

નુસરત જહાં ટીએમસી સાંસદ છે અને અભિનેત્રી પણ છે. નુસરત જહાં સોશિયલ મીડિયા પર એક્ટિવ છે, અને તેના જીવનની ઝલક ચાહકો સાથે શેર કરે છે. નુસરત જહાને તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે.

બંગાળી એક્ટ્રેસથી TMC સાંસદ બંનેલી નુસરત જહાં રાજકારણમાં પગલાં પાડ્યા પછી હંમેશા ચર્ચામાં છે. TMC સાંસદ હવે ફરી એક વખત તેની તસવીરો સાથે ચર્ચામાં આવી છે. તે હાલમાં તેનાં પતિ નિખિલ જૈનની સાથે ક્વોલિટી ટાઇમ વિતાવી રહી છે. નુસરત જહાંએ આ નવી તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શૅર કરી છે. જેમાં તે ખુબ જ સુંદર દેખાય છે.

સોશિયલ મીડિયા પર હાલમાં આ તસવીરો ભારે વાયરલ થઈ રહી છે અને ચાહકોને પસંદ આવી રહી છે. આ પહેલાં નુસરતે પોતાનો એક વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં તે દુર્ગા માતાના પંડાલમાં બંગાળી સ્ટાઈલમાં ડાન્સ કરતી નજરે પડી હતી. પણ હાલમાં આ નવા ફોટોમાં હોટનેસ જોઈ સૌ કોઈ ચોંકી ગયા છે.

નુસરત જહાને હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ફેસ્ટિવલ સીઝનના મૂડમાં છે અને ફેશન ફેશનની આશ્ચર્યજનક પણ બતાવી રહી છે. આ વીડિયો તેના જુના ફોટોશૂટને મિક્સ કરીને બનાવવામાં આવ્યો છે. નુસરત જહાંનો જન્મ 8 જાન્યુઆરી 1990 ના રોજ બંગાળમાં થયો હતો. એક ઉત્તમ અભિનેત્રી અને મોડેલ હોવા ઉપરાંત નુસરત જહાં સંસદનાં સભ્ય પણ છે.

નુસરત જહાં ટીએમસી સાંસદ છે. નુસરત જહાં અને નિખિલ જૈને તુર્કીમાં લગ્ન કર્યા હતા, જેમાં તેમના પરિવારના સભ્યો સાથે કેટલાક ખાસ મિત્રો પણ શામેલ હતા. નુસરત જહાં અને નિખિલ જૈનનાં લગ્ન હિંદુ રિવાજો સાથે થયાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *