અમદાવાદ રિવરફ્રન્ટ પર અશ્લીલ હરકતો કરતા કપલો હવે ધ્યાન રાખજો, એક કપલ ની પોલીસે કરી ધરપકડ.

Now watch out for couples doing obscene hostility on Ahmedabad Riverfront, arrested by police.

TrishulNews.com

પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર રિવરફ્રન્ટ પર રેલી યુગલની અસંખ્ય ફરિયાદો લોકો કરી રહ્યા છે. યુવક અને યુવતીઓ કઢંગી હાલતમાં બેઠા હોય છે,બાળકો સાથે રિવરફ્રન્ટ પર ફરવા માટે આવતા પરિવારો પણ પ્રેમીયુગલને જોઈને શરમમાં મુકાઈ જાય છે. હાલમાં જ સાબરમતી રિવર ફ્રન્ટ પર રસ્તે જતી યુવતીઓને હેરાન કરવા તેમજ છેડતીના બનાવો બની રહ્યા છે આ ઉપરાંત પ્રેમી યુગલો એકલતાનો લાભ લઇને હરકતો કરતા આબા પ્રેમીપંખીડાઓ ને પોલીસે ઝડપવાની કવાયત શરૂ કરી છે.

થોડા સમય પહેલા વેસ્ટ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે nid પાછળ આવેલા વોકવે પર સીડીમાં જાહેરમાં એક કપલ એકબીજાને હાથમાં લઈને બેઠું હતું.રિવરફ્રન્ટના પગથિયા ઉપર જાહેરમાં ભાન ભૂલીને અશ્લીલ હરકતો કરતાં યુગલને પોલીસે ધરપકડ કરી.

Loading...

પોલીસે યુગલની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે ૨૧ વર્ષનો બાવળા નો યુવક અને કણભા ની ૧૯ વર્ષની યુવતિ બંને વિદ્યાર્થીઓ છે.જાહેરમાં ચેનચાળા કરવા એ ગુનો બનતો હોવાથી બંનેને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા. બંને લોકો કોલેજ માં અભ્યાસ કરે છે.

આ ઉપરાંત રિવરફ્રન્ટ પર એકલદોકલ વ્યક્તિને મોડીરાત્રે લૂંટવાના બનાવો પણ બને છે તો બીજી બાજુ લવ પોઇન્ટ બની ગયેલા અમદાવાદનું રિવરફ્રન્ટ ધોળશાજીનું સ્થળ બની ગયું હોય એવું કિસ્સો પ્રકાશમાં અગાઉ પણ આવ્યો છે.રિવરફ્રન્ટ પર પ્રેમીયુગલ એકાંતની પળો માણી હોય છે ત્યારે પોલીસ ધરાવીને તોડબાજ કરતી હોવાની ફરિયાદો પણ ઉઠતી હોય છે.

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...