ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

મજા લેવા ખાનગી ભાગમાં નાખી દીધી એવી વસ્તુ કે મળી મોટી સજા

લોકોને પ્રાઈવેટ પાર્ટ સાથે મજા લેવી ખુબ જ ગમતી હોય છે પરંતુ એક વ્યક્તિ સાથે બન્યું કઈક એવું કે મજા લેવામાં મળી ગઈ સજા જાણો. આ કિસ્સાઓમાંથી કેટલાક તો અવિશ્વસનીય હોય છે. તાજેતરમાં જ ચીનથી એક કિસ્સો બહાર આવ્યો, જેને જોઈને ડૉકટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ડોકટરોએ એક વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટમાંથી ચુંબકની ચેઇન બહાર કાઢી . દુનિયામાં એવા ઘણા મામલાઓ સામે આવે છે, જે લોકોને આશ્ચર્યચકિત કરી નાખે છે. તેમાં 29 ચુંબકીય બોલ હતા.

તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જ્યારે ડૉક્ટરોએ આ ચેઇન વ્યક્તિના પ્રાઈવેટ પાર્ટમાં જોઈ ત્યારે તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. આ મામલો ચીનના શાંકસીથી સામે આવ્યો છે. અહીં રહેતા એક વ્યક્તિને સીટી સ્કેન બાદ તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

ડૉકટરોને તેના પ્રાઈવેટ પાર્ટમાં ઘણા મેગ્નેટિક બોલ મળી આવ્યા. શાંક્સીની પીપલ્સ હોસ્પિટલમાં કામ કરતા યુરોલોજિસ્ટ ક્યુ લી મિંગે ન્યૂઝ ચેનલને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આ માણસના બ્લેડરમાં ઘણાં મેગ્નેટિક બોલ હાજર હતા. આ બોલને સર્જરી દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ ઘણી મુશ્કેલીથી તેના બ્લેડરમાંથી મેગ્નેટ ચેઇન બહાર કાઢી. જ્યારે ડૉકટરોએ આ માણસની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે તેણે તેના પાછળ પ્રાઇવેટ પાર્ટમાં એક એક કરીને ચુંબકના આ બોલ નાખ્યા હતા.

આ ચુંબક અંદર ગયા અને એકબીજા સાથે ચીપકી ગયા. વ્યક્તિના શરીરમાંથી ચેઈન કાઢવા માટે ડૉકટરોએ સર્જરી કરી હતી. ઉપરાંત, તેની કેટલીક તસવીરો લીધી અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી. જ્યાંથી તે વાયરલ થઈ ગઈ.

ડૉકટરોએ લોકોને એવું જોખમ ન લેવાની સલાહ આપી છે. વ્યક્તિએ કહ્યું કે ચુંબકના આ બોલ તેના પ્રાઇવેટ પાર્ટની અંદર લપસી ગયા. તેને કોઈ ખ્યાલ નહોતો કે આ આવો દુઃખદાયક અનુભવ હશે. ચુંબક દાખલ થયાના 10 દિવસ પછી વ્યક્તિએ ટોયલેટમાં લોહી જોયું. ત્યારબાદ તે વ્યક્તિ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP