નથી તો સાપ કે નથીતો કોઈ બીજું જનાવર, તો આ છે શું?- વિડીયો થઇ રહ્યા છે વાયરલ

સોશિયલ મીડિયા પર લોકોને એક એવું અજીબ જીવજંતુ દેખાયું, જેને જોઇને લોકો આશ્ચર્ય થઇ ગયા છે. આખરે આ શું છે. ઘણા લોકો આ વીડિયો જોઇને…

સોશિયલ મીડિયા પર લોકોને એક એવું અજીબ જીવજંતુ દેખાયું, જેને જોઇને લોકો આશ્ચર્ય થઇ ગયા છે. આખરે આ શું છે. ઘણા લોકો આ વીડિયો જોઇને તેને સાપ સમજી બેઠા છે. પરંતુ આખો વીડિયો જાયા બાદ તે લોકો ચોંકી ગાય હતા. ચોંકાવનારા વીડીયોમાં પથ્થર પર એક અજીબ પ્રાણી જતું દેખાઇ રહ્યું છે. લોકોને શરૂઆતમાં તે સાપ લાગે છે. પરંતુ જેમ વીડિયો આગળ જોશો એમ કોઇ અલગ જ પ્રાણી દેખાય છે.

ઓપિરોઇડિયાને જોતા તમને સામાન્ય રીતે સાપ જેવા આકારના લગતા હશે પણ આ કઈક અલગ છે. આની રચના સ્ટાર આકારની જેમ જોવા મળી રહી છે, અને વિડીયોમાં પણ સાફ-સાફ દેખાઈ રહ્યું છે. ગ્રીકમાં, “ઓફિસ” નો અર્થ સાપ છે અને “ઓઉરા” નો અર્થ પૂંછડી છે. બરડ તારાઓ સામાન્ય દેખાવમાં દરિયાના તારાઓ (એસ્ટરોઇડ) માટે સમાન હોય છે અને બંને એસ્ટરોઝોઆ ક્લેડના છે. ત્યાં, ભિન્ન તફાવતો છે. જે વિશ્વના મહાસાગરોના તમામ પ્રદેશોમાં વસવાટ કરે છે, અને ઘણી વાર તે ખૂબ ઊંડાણમાં એક સાથે લાખો માં જોવા મળે છે.

ઓફિયોરોઇડ નામનું અજીબ જાનવરના પાંચ હાથ દેખાઇ રહ્યા છે. તે પથ્થર પરથી સાપની જેમ ધીમે-ધીમે પાણી તરફ જઇ રહ્યું હતું.  આ અજીબ જાનવરને જોઇને લોકો અલગ અલગ જવાબ આપતા હતા, પરંતું આ જાનવર બ્રિટલ સ્ટાર કે ઓફિયોરોઇડ છે. બ્રિટલ સ્ટાર્સ સમુદ્રી જીવ હોય છે. જે સ્ટારફિશની જેમ દેખાય છે. તેને સરપેંટ સ્ટાર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્રિટલ સ્ટાર્સની બે હજારથી વધારે પ્રજાતિઓ છે અને તે સમુદ્રમાં ઉંડે સુધી જોવા મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *