આ તસવીરમાં છુપાયેલા છે 5 ચહેરાઓ! આજે જોઈએ કેટલા લોકો સાચો જવાબ આપે છે

Published on Trishul News at 3:03 PM, Wed, 13 April 2022

Last modified on April 13th, 2022 at 3:03 PM

આ દિવસોમાં ઓપ્ટિકલ ઈલ્યુઝનએટલે કે ‘આંખોને છેતરતી ઘણી તસવીરો સોશિયલ મીડિયા(Social media) પર વાયરલ(viral) થઈ રહી છે. આ તસવીરોમાં કેટલાક કોયડાઓ છુપાયેલા છે. જેનો જવાબ તમારે આપવાનો છે. જોકે મોટાભાગના લોકો આવા કોયડાઓ ઉકેલવામાં સફળ થતા નથી. આવી જ એક તસવીર આજકાલ ફરી વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં 5 ચહેરા છુપાયેલા છે. જો કે, મોટા ભાગના લોકો આ ચહેરાઓને શોધવામાં નિષ્ફળ રહ્યા છે.

બ્રેઈન વર્કઆઉટનો ફોટો થયો વાયરલ: 
તાજેતરમાં આવી ઘણી તસવીરો વાયરલ થઈ છે, જેમાં લોકોને પોતાનું મગજનો ઉપયોગ કરીને આ કોયડાનો ઉકેલ લાવવાનો હોય છે. જયારે વાયરલ થયેલ આ ફોટામાં કેટલાક કોયડાઓ સરળ છે અને કેટલાક ખૂબ મુશ્કેલ છે. જે તસવીર વાયરલ થઈ રહી છે તે કંઈક અઘરી કોયડો રજૂ કરે છે. આ તસવીરમાં માનવીની આકૃતિ દેખાઈ રહી છે. તમે પહેલા પણ ઘણી કોયડાઓ ઉકેલીયા હશે. પરંતુ આ પઝલ થોડી અલગ છે.

તમને જણાવી દઈએ કે તસવીરમાં 5 ચહેરાઓ છુપાયેલા છે. આમાંથી બે ચહેરા તો તમે સ્પષ્ટપણે જોઈ શકશો, પરંતુ બાકીના ત્રણ ચહેરા શોધવામાં લોકોની હાલત ખરાબ થઈ રહી છે. ઘણા લોકો આ ચિત્રને વારંવાર જોઈ રહ્યા છે. છતાં પણ તે તસવીરમાં છુપાયેલા પાંચ ચહેરાને જોઈ શકતા નથી. તમને જણાવી દઈએ કે તસવીરમાં છુપાયેલા 5 ચહેરાઓમાંથી બે ચહેરા પુરુષોના છે, જ્યારે ત્રણ ચહેરા મહિલાઓના છે. શું તમે આ ચિત્રમાં તે ચહેરાઓ શોધી શકો છો?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "આ તસવીરમાં છુપાયેલા છે 5 ચહેરાઓ! આજે જોઈએ કેટલા લોકો સાચો જવાબ આપે છે"

Leave a comment

Your email address will not be published.


*