વિડીયો | નડિયાદ અકસ્માતમાં દીકરીની વધામણી દેવા દુબઈથી આવેલી મહિલા, MBBSના વિદ્યાર્થી સહિત 10 લોકો બન્યાં કાળનો કોળ્યો
Nadiyad Accident: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ફરી એકવાર જીવલેણ અકસ્માતની ઘટના બની છે. નડિયાદ પાસે એક્સપ્રેસ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં અત્યાર…