પાકિસ્તાનમાં નરાધમોને એવી સજા મળશે કે, કોઈ ક્યારેય પણ દુષ્કર્મ કરવાનું વિચારશે પણ નહિ…

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. સમગ્ર દેશમાંથી અવારનવાર સ્ત્રીઓની સાથે થઈ રહેલાં શારીરિક તેમજ માનસિક અત્યાચારની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે.…

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. સમગ્ર દેશમાંથી અવારનવાર સ્ત્રીઓની સાથે થઈ રહેલાં શારીરિક તેમજ માનસિક અત્યાચારની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. બળાત્કારીઓ ફરાર થઈ જતાં હોય છે અથવા તો એમને જેલની સજા ફટકારવામાં આવતી હોય છે. પડોશી દેશ પાકિસ્તાનનાં PM ઇમરાન ખાનની સમગ્ર વિશ્વમાં વાહ વાહ થઈ રહી છે.

આની પાછળનું એકમાત્ર કારણ એ રહેલું છે, કે પાકિસ્તાનમાં કોરોના તો નિયંત્રણમાં આવી ગયો છે. આની ઉપરાંત શાળાઓ પણ શરુ કરી દેવામાં આવી છે. હાલમાં આને જ લઈને એક સમાચાર સામે આવી રહ્યાં છે.પાકિસ્તાનમાં વિદેશી મહિલાની સાથે બળાત્કારની ઘટના અંગે દેશમાં જ નહીં પણ વિદેશમાં ટીકા પછી PM ઇમરાન ખાન હરકતમાં આવ્યા છે.

તેઓએ દેશમાં બળાત્કાર કરનારને તેમજ જાતીય શોષણ કરનારની વિરુદ્ધ સખ્ત પગલા લેવાની હાકલ કરવામાં આવી રહી છે. ઇમરાને આવા બળાત્કારીને જાહેરમાં જ ફાંસી અથવા તો રાસાયણિક નસબંધી આપવા માટેનું સૂચન કરવામાં આવ્યું છે. ઇમરાન ખાને જાતીય શોષણ કરનારનું રાષ્ટ્રીય રજિસ્ટર બનાવવાની હાકલ કરવામાં આવી હતી.

એક TV ચેનલ સાથેની વાતચીતમાં પાકિસ્તાનનાં PM ઈમરાન ખાને જણાવતાં કહ્યું કે, એમને લાગે છે કે, બળાત્કારીની તાત્કાલિક રાસાયણિક નસબંધીની જરૂર રહેલી છે. જો આ કેસ ન હોય તો ઓછામાં ઓછા બળાત્કારીઓની શસ્ત્રક્રિયા કરાવવી જોઈએ. જેને કારણે તેઓ ભવિષ્યમાં પણ ક્યારેય જાતીય ગુના ન કરી શકે.

જે લોકો ગુના કરી રહ્યાં છે. એમને સજા આપવી જોઈએ. જે અન્યની માટે પાઠ છે. ઇમરાને જણાવતાં કહ્યું કે, બળાત્કાર તેમજ જાતીય અપરાધને માટે ગ્રેડિંગ સિસ્ટમ બનાવવી જોઈએ. એમાં સૌથી નફરતનો ગુનો કરનારને બનાવવો જોઈએ જેને કારણે એ એનું પુનરાવર્તન ન કરે.

તેમણે જણાવતાં કહ્યું કે, જે લોકો જાતીય ગુના કરી રહ્યાં છે. એમને આવી સજા થવી જોઈએ જે અન્ય લોકોની માટે પાઠરૂપ છે. એમણે જલ્લાદીઓને જાહેરમાં જ ફાંસી આપવાની હાકલ કરી હતી. ઇમરાને જણાવતાં કહ્યું કે, દેશમાં કેટલા બળાત્કાર થાય છે એ બરાબર શોધી કાઢવું વહીવટી તંત્ર દ્વારા સંભવ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *