સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહેલ શાહમૃગનાં વિડીયોને જોઈ તમે પણ સ્તબ્ધ થઈ જશો -જુઓ અહીં done

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાંક વિડીયો વાયરલ થતાં હોય છે. કેટલાંક વિડીયો આશ્વર્યજનક તો કેટલાંક વિડીયો લોકોને પેટ પકડીને હસવા માટે મજબુર કરી દેતાં હોય…

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાંક વિડીયો વાયરલ થતાં હોય છે. કેટલાંક વિડીયો આશ્વર્યજનક તો કેટલાંક વિડીયો લોકોને પેટ પકડીને હસવા માટે મજબુર કરી દેતાં હોય છે. અમુક વિડીયોને જોઈ કેટલાંક લોકો આશ્વર્યમાં મુકાઈ જતા રહ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક શાહમૃગનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જેને જોઈ થોડા સમય માટે તમે પણ વિચારવા લાગશો કે, શું વાસ્તવમાં આવું બની શકે. એક શાહમૃગ પ્રાણી સંગ્રહાલયમાંથી ભાગીને રસ્તા પર દોડતુ દેખાયુ હતું. શાહમૃગ રોડ પર એવી દોટ મુકી છે કે, રસ્તા પર નિકળતાં લોકો પણ તેને રસ્તો આપી દેતા જોવા મળ્યા હતા.

ઈંડિયન ફોરેસ્ટ સર્વિસના ઓફિસર પ્રવીણ કાસવાને આ વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, રસ્તા પર શાહમૃગ દોડ લગાવી રહ્યુ છે. આસપાસમાંથી ગાડીઓ પણ પસાર થઈ રહી છે. કેટલાંક લોકો તો ડરીને ગાડી પણ ધીમી પાડી દીધી હતી.

આની સાથે જ કોઈને ગાડીની લિવર મારી મુક્યું હતું. આ શાહમૃગમાં પ્રાણી સંગ્રહાલયમાંથી ભાગી છૂટ્યુ છે. આ વીડિયો શેર કરતા પ્રવીણ કાસવાન લખે છે કે, કરાચીના માર્ગ પર એક શાહમૃગ. મજાથી દોડી રહ્યુ છે તથા આ રિયલ વીડિયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *