પાકિસ્તાનમાં PM હાઉસમાં ઇમરાન ખાન કરાવી રહ્યા છે લગ્ન. આ તસ્વીરો વાઈરલ થતા ઇમરાન ખાન થયા…

TrishulNews.com
Loading...
trishulnews.com ads

હાલમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન ખુબ જ ટ્રોલ થઇ રહ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન હાલ સોશિયલ મીડિયા પર બહુ જ ટ્રોલ થઈ રહ્યાં છે. પહેલા વોશિંગટનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત દરમિયાન પણ ઈમરાન ખાન ટ્રોલ થયા અને હવે સોશિયલ મીડિયા પર તેમની એક એવી તસવીર વાઈરલ થઈ રહી છે, જેનાથી પાકિસ્તાનની આર્થિક પરિસ્થિતિ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે.

હકીકતમાં, ગત દિવસોમાં ઈમરાન ખાને એક લગ્નમાં હાજરી આપી હતી, પરંતુ ખાસ વાત તો એ છે કે, આ લગ્ન કોઈ હોલ કે પાર્ટી લાઉન્જમાં નહિ, પરંતુ પીએમ કાર્યાલયમાં આયોજિત કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી આ તસવીર વિશે એવું કહેવામાં આવે છે કે, બ્રિગેડિયર વસીમ ઈખ્તિકાર ચીમાની દીકરી અનામ વસીના નિકાહ હતા. 3 ઓગસ્ટના રોજ નિકાહ હતા, અને વેન્યુ હતું પીએમ હાઉસ પાકિસ્તાન…


Loading...

લગ્નના કાર્ડ અને પાકિસ્તાની પીએમના લગ્ન એટેન્ડ કરવાની તસવીરો સોશિયલ મીડિયા પર આવ્યા બાદ લોકો તેને પર રિએક્શન આપવાનું શરૂ કર્યું છે. જુઓ કોણે શું કહ્યુ….

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...